ઓલિમ્પિક અને રમતોની સંખ્યા | Number of Olympics and Games | ૪ ઓલિમ્પિકના પ્રકાર | 4 type of Olympic | ઓલિમ્પિક ગેમ્સના પ્રકાર | type of Olympic Games
ઓલિમ્પિક એ દર ચાર વર્ષે યોજાતો રમતોત્સવ છે, જેમાં વિશ્વનાં મોટાભાગના દેશનાં ખેલાડીઓ ભાગ લે છે અને રમતમાં પોતાનું કૌશલ્ય દર્શાવે છે.ઓલિમ્પિકમા દરેક રમતમાં વિજેતા ૧ થી ૩ નંબરે જીતેલાં ખેલાડીઓને મેડલ આપવામાં આવે છે. આમ, તો ઓલિમ્પિકની શરુંઆત ૧૮૯૬ થી થઈ હતી.વિશ્વના દેશોને રમતોનું મહત્વ તથા દરેક દેશને એક મંચ પર લાવવાનુ મહત્વનું માધ્યમ છે.
ઓલિમ્પિકના પ્રકાર(type of Olympic):
ઓલિમ્પિકના પ્રકાર છે.ઓલિમ્પિકના મુખ્ય ચાર પ્રકાર છે. જે નીચે પ્રમાણે છે.
(1) ઓલિમ્પિક ગેમ્સ
(2) વિન્ટર ઓલિમ્પિક
(3) સમર ઓલિમ્પિક
(4) યુથ ઓલિમ્પિક
ઓલિમ્પિક ગેમ્સના પ્રકાર(type of Olympic Games) :
ઓલિમ્પિકમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની રમતો હોય છે, જે નીચે પ્રમાણે છે.
(1) પેરા ઓલિમ્પિક ગેમ્સ
(2) વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ
(3) સમર ઓલિમ્પિક ગેમ્સ
ઓલિમ્પિક અને રમતોની સંખ્યા (Number of Olympics and Games):
ઓલિમ્પિકમાં શરૂઆતમાં ખુબ ઓછી રમતો હતી પરંતુ ધીમે ધીમે ઓલિમ્પિકમાં ઘણી રમતો ઉમેરવામાં આવી તથા ઘણી રમતો બાદ કરવામાં આવી.ઈ.સ.૧૮૯૬ માં જ્યારે ગ્રીસના એથેન્સ ખાતે ઓલિમ્પિક રમાયો તેમાં માત્ર ૯ રમતો હતી, જયારે ૨૦૨૦ જાપાનના ટોક્યો ખાતે ઓલિમ્પિક રમાય તેમાં ૩૩ રમતો હતી.આ બધી મુખ્ય રમતો છે, જેમાં પુરુષ વિભાગ અને મહિલા વિભાગ એમ બે ભાગમાં રમતો રમાય છે.બોક્સિંગ હોય તો વજન પ્રમાંણે તેમની કેટેગરી નક્કી થાય છે. બેડમિન્ટન, ટેનિસમાં ડબલ, સિંગલ, મિક્સ ડબલ જેવા વિભાગ પડે છે. આમ, જો વિભાગ ગણવામાં આવે તો રમતોની સંખ્યા વધુ થાય.
ક્રમ | ઓલિમ્પિકનું વર્ષ | યજમાન શહેર | યજમાન દેશ | રમતોની સંખ્યા |
---|---|---|---|---|
ક્રમ૦૧ | ઓલિમ્પિકનું વર્ષ૧૮૯૬ | યજમાન શહેરએથેન્સ | યજમાન દેશગ્રીસ | રમતોની સંખ્યા૦૯ |
ક્રમ૦૨ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૦૦ | યજમાન શહેરપેરીસ | યજમાન દેશફ્રાન્સ | રમતોની સંખ્યા૧૯ |
ક્રમ૦૩ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૦૪ | યજમાન શહેરસેંટ લુઈસ | યજમાન દેશયુ.એસ.એ | રમતોની સંખ્યા૧૬ |
ક્રમ૦૪ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૦૮ | યજમાન શહેરલંડન | યજમાન દેશગ્રેટ બ્રિટન | રમતોની સંખ્યા૨૨ |
ક્રમ૦૫ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૧૨ | યજમાન શહેરસ્ટોકહોમ | યજમાન દેશસ્વીડન | રમતોની સંખ્યા૧૪ |
ક્રમ૦૬ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૨૦ | યજમાન શહેરએન્ટવર્પ | યજમાન દેશબેલ્જિયમ | રમતોની સંખ્યા૨૨ |
ક્રમ૦૭ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૨૪ | યજમાન શહેરપેરીસ | યજમાન દેશફ્રાન્સ | રમતોની સંખ્યા૧૭ |
ક્રમ૦૮ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૨૮ | યજમાન શહેરએમ્સ્ટર્ડમ | યજમાન દેશહોલેન્ડ | રમતોની સંખ્યા૧૪ |
ક્રમ૦૯ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૩૨ | યજમાન શહેરલોસ એન્જલસ | યજમાન દેશયુ.એસ.એ | રમતોની સંખ્યા૧૪ |
ક્રમ૧૦ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૩૬ | યજમાન શહેરબર્લિન | યજમાન દેશજર્મની | રમતોની સંખ્યા૧૯ |
ક્રમ૧૧ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૪૮ | યજમાન શહેરલંડન | યજમાન દેશગ્રેટ બ્રિટન | રમતોની સંખ્યા૧૭ |
ક્રમ૧૨ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૫૨ | યજમાન શહેરહેલસિંકી | યજમાન દેશફિનલેન્ડ | રમતોની સંખ્યા૧૭ |
ક્રમ૧૩ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૫૬ | યજમાન શહેરમેલબોર્ન | યજમાન દેશઓસ્ટ્રેલિયા | રમતોની સંખ્યા૧૭ |
ક્રમ૧૪ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૬૦ | યજમાન શહેરરોમ | યજમાન દેશઈટલી | રમતોની સંખ્યા૧૭ |
ક્રમ૧૫ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૬૪ | યજમાન શહેરટોક્યો | યજમાન દેશજાપાન | રમતોની સંખ્યા૧૯ |
ક્રમ૧૬ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૬૮ | યજમાન શહેરમેક્સિકો સીટી | યજમાન દેશમેક્સિકો | રમતોની સંખ્યા૧૮ |
ક્રમ૧૭ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૭૨ | યજમાન શહેરમ્યુનિચ | યજમાન દેશજર્મની | રમતોની સંખ્યા૨૧ |
ક્રમ૧૮ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૭૬ | યજમાન શહેરમોન્ટ્રીયલ | યજમાન દેશકેનેડા | રમતોની સંખ્યા૨૧ |
ક્રમ૧૯ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૮૦ | યજમાન શહેરમોસ્કો | યજમાન દેશયુ.એસ.એસ.આર | રમતોની સંખ્યા૨૧ |
ક્રમ૨૦ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૮૪ | યજમાન શહેરલોસ એન્જલસ | યજમાન દેશયુ.એસ.એ | રમતોની સંખ્યા૨૧ |
ક્રમ૨૧ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૮૮ | યજમાન શહેરસેઉલ | યજમાન દેશસાઉથ કોરિયા | રમતોની સંખ્યા૨૩ |
ક્રમ૨૨ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૯૨ | યજમાન શહેરબાર્સેલોના | યજમાન દેશસ્પેન | રમતોની સંખ્યા૨૫ |
ક્રમ૨૩ | ઓલિમ્પિકનું વર્ષ૧૯૯૬ | યજમાન શહેરએટલાન્ટા | યજમાન દેશયુ.એસ.એ | રમતોની સંખ્યા૨૬ |
ક્રમ૨૪ | ઓલિમ્પિકનું વર્ષ૨૦૦૦ | યજમાન શહેરસીડની | યજમાન દેશઓસ્ટ્રેલિયા | રમતોની સંખ્યા૨૮ |
ક્રમ૨૫ | ઓલિમ્પિકનું વર્ષ૨૦૦૪ | યજમાન શહેરએથેન્સ | યજમાન દેશગ્રીસ | રમતોની સંખ્યા૨૮ |
ક્રમ૨૬ | ઓલિમ્પિકનું વર્ષ૨૦૦૮ | યજમાન શહેરબેઈજિંગ | યજમાન દેશચીન | રમતોની સંખ્યા૨૮ |
ક્રમ૨૭ | ઓલિમ્પિકનું વર્ષ૨૦૧૨ | યજમાન શહેરલંડન | યજમાન દેશઈંગ્લેન્ડ | રમતોની સંખ્યા૨૬ |
ક્રમ૨૮ | ઓલિમ્પિકનું વર્ષ૨૦૧૬ | યજમાન શહેરરીયો | યજમાન દેશબ્રાઝિલ | રમતોની સંખ્યા૨૮ |
ક્રમ૨૯ | ઓલિમ્પિકનું વર્ષ૨૦૨૦ | યજમાન શહેરટોક્યો | યજમાન દેશજાપાન | રમતોની સંખ્યા૩૩ |
ક્રમ૩૦ | ઓલિમ્પિકનું વર્ષ૨૦૨૪ | યજમાન શહેરપેરીસ | યજમાન દેશફ્રાન્સ | રમતોની સંખ્યા૩૨ |
ક્રમ૩૧ | ઓલિમ્પિકનું વર્ષ૨૦૨૮ | યજમાન શહેરલોસ એન્જલસ | યજમાન દેશયુ.એસ.એ | રમતોની સંખ્યા? |
ક્રમ૩૨ | ઓલિમ્પિકનું વર્ષ૨૦૩૨ | યજમાન શહેરબ્રિસ્બેન | યજમાન દેશઓસ્ટ્રેલિયા | રમતોની સંખ્યા? |
ક્રમ૩૩ | ઓલિમ્પિકનું વર્ષ૨૦૩૬ | યજમાન શહેર? | યજમાન દેશ? | રમતોની સંખ્યા? |
ક્રમ૩૪ | ઓલિમ્પિકનું વર્ષ૨૦૪૦ | યજમાન શહેર? | યજમાન દેશ? | રમતોની સંખ્યા? |
0 Comments