ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવા વાળા ૧૦ દેશ | Top 10 Olympic medalists

ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવા વાળા ૧૦ દેશ | top 10 country with most Olympic medals |
Top 10 Olympic medalists

ઓલિમ્પિક:




ઓલિમ્પિકમાં એ દુનિયાભરમાં જાણીતો રમતોત્સવ છે. ઓલિમ્પિક દર ચાર વર્ષે યોજાય છે. ઓલિમ્પિકમાં રમતમાં વિજેતા ૧ થી ૩ નંબરના ખેલાડીને મેડલ આપવામાં આવે છે. પ્રથમ નંબર મેળવનારને ગોલ્ડ મેડલ, દ્વિતીય નંબર મેળવનારને સિલ્વર મેડલ અને તૃતિય નંબર મેળવનારને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે.

ઓલિમ્પિકમાં મેળવેલ મેડલ્સનું ખુબ જ મહત્વ છે.ઓલિમ્પિકમાં એ દુનિયાને રમતનું મહત્વ સમજાવે છે.ઓલિમ્પિક એ દુનિયાના દેશોને રમતના માધ્યમથી જોડે છે. રમતનું પણ આપણા જીવનમાં ખુબ જ મહત્વ છે.રમત શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વ ધરાવે છે.

ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવાવાળા ટોપ ૧૦ દેશ:

ઓલિમ્પિકમાં અત્યાર સુધી ઘણા દેશોએ મેડલ જીત્યા છે.નીચે આપેલા ટેબલમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલનો કુલ ટોટલ દેશ દ્વારા જીતેલાં મેડલમાં લીધેલો છે.અહિં આપણે ટોપ ટેન ઓલિમ્પિકમાં મેડલ્સ વિજેતા દેશોના નામ જોઈશું.નીચેના ટેબલમાં ૨૦૨૦ સુધી જીતેલા ટોપ 10 દેશોના મેડલ્સ વિશે માહિતી છે.



દેશનો ક્રમ દેશનું નામ જીતેલાં ઓલિમ્પિક મેડલ્સની સંખ્યા
દેશનો ક્રમ દેશનું નામયુનાઇટેડ સ્ટેટ્સ જીતેલાં ઓલિમ્પિક મેડલ્સની સંખ્યા૨૯૮૦ મેડલ્સ
દેશનો ક્રમ દેશનું નામયુનાઇટેડ કિંગડમ જીતેલાં ઓલિમ્પિક મેડલ્સની સંખ્યા૯૪૮ મેડલ્સ
દેશનો ક્રમ દેશનું નામજર્મની જીતેલાં ઓલિમ્પિક મેડલ્સની સંખ્યા૮૯૨ મેડલ્સ
દેશનો ક્રમ દેશનું નામફ્રાન્સ જીતેલાં ઓલિમ્પિક મેડલ્સની સંખ્યા૮૭૪ મેડલ્સ
દેશનો ક્રમ દેશનું નામઈટાલી જીતેલાં ઓલિમ્પિક મેડલ્સની સંખ્યા૭૪૨ મેડલ્સ
દેશનો ક્રમ દેશનું નામચીન જીતેલાં ઓલિમ્પિક મેડલ્સની સંખ્યા૬૯૬ મેડલ્સ
દેશનો ક્રમ દેશનું નામસ્વિડન જીતેલાં ઓલિમ્પિક મેડલ્સની સંખ્યા૬૬૧ મેડલ્સ
દેશનો ક્રમ દેશનું નામઓસ્ટ્રેલિયા જીતેલાં ઓલિમ્પિક મેડલ્સની સંખ્યા૫૬૨ મેડલ્સ
દેશનો ક્રમ દેશનું નામજાપાન જીતેલાં ઓલિમ્પિક મેડલ્સની સંખ્યા૫૫૫ મેડલ્સ
દેશનો ક્રમ૧૦ દેશનું નામરશિયા જીતેલાં ઓલિમ્પિક મેડલ્સની સંખ્યા૫૪૭ મેડલ્સ


FAQ:

(1) ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ ક્યા દેશે જીત્યા?

જવાબ: યુનાઇટેડ સ્ટેટ્સ

(2) ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવામાં દ્વિતીય સ્થાન પર કયો દેશ છે?

જવાબ: યુનાઇટેડ કિંગડમ

(3) ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવામાં તૃતિય સ્થાન પર કયો દેશ છે?

જવાબ: જર્મની

(4) ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવામાં ચોથા સ્થાન પર કયો દેશ છે?

જવાબ: ફ્રાન્સ

(5) ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવામાં પાંચમા સ્થાન પર કયો દેશ છે?

જવાબ:ઈટાલી

(6) ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવામાં છઠ્ઠા સ્થાન પર કયો દેશ છે?

જવાબ: ચીન

(7) ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવામાં સાતમા સ્થાન પર કયો દેશ છે?

જવાબ: સ્વિડન

(8) ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવામાં આંઠમાં સ્થાન પર કયો દેશ છે?

જવાબ: ઓસ્ટ્રેલિયા

(9) ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવામાં નવમા સ્થાન પર કયો દેશ છે?

જવાબ: જાપાન

(10) ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવામાં દસમા સ્થાન પર કયો દેશ છે?

જવાબ: રશિયા

Post a Comment

0 Comments