વાયુ પ્રદુષણ નિબંધ | Air pollution Essay in gujrati
હવાનું પ્રદુષણ (Air pollution):
આજે માનવજાત જો કોઈ સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહી હોય તો તે છે વાયુ પ્રદુષણ (Air pollution). વાયુ પ્રદુષણને કારણે આજે ઘણી સમસ્યાઓ ઉદ્ભવી છે અને વાયુ પ્રદુષણ (Air pollution)ની અસરો એ આજે ભરડો લીધો છે.વાયુ પ્રદુષણે (Air pollution)આજે રાક્ષસ બની માનવજાત પર ત્રાટક્યો છે પરંતુ દુ:ખની વાત તો એ છે કે વાયુ પ્રદુષણ (Air pollution)રૂપી રાક્ષસ માનવજાત દ્વારા જ બનાવવામાં આવ્યો છે. આજે વાયુ પ્રદુષણ (Air pollution)રુપી રાક્ષસ માનવજાત પર એક આપત્તિ બનીને ત્રાટક્યો છે. પરંતુ આ રાક્ષસને વશ કરવો એ પણ માનવજાતના હાથમાં જ છે.
વાયુ પ્રદુષણ(Air pollution)એ હવા દુષિત થવાની માનવસર્જિત ઘટના છે. આ વાષુ પ્રદુષણે(Air pollution)અનેક સમસ્યાઓ સર્જી છે. તેની આડઅસરો એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
માનવ હવા વગર એક મિનિટ પણ રહી ન શકે. હવા એ માનવને કુદરતની વિનામૂલ્યે મોટી ભેટ છે.પરંતુ માનવીએ આ કુદરતી ભેટને પણ પોતાના સ્વાર્થ માટે નુકસાન પહોચાડ્યું છે.ચોખ્ખી હવા તંદુરસ્તી માટે ખુબ જ જરુરી છે.પરંતુ હવા પ્રદુષણ(Air pollution)કરી માનવીએ જ પોતાના પગ પર કુહાડી મારી છે.
હવા પ્રદુષણ થવાના કારણો(Causes of air pollution) :
(૧) વનસ્પતિ હવાને શુદ્ધ રાખવાનું કામ કરે છે. વનસ્પતિ કાપીને હવા પ્રદુષણ(Air pollution)મા વધારો કર્યો છે.
(૨) આજના આધુનિક યુગમાં વાહનોનો સતત વધારો થતો જાય છે. આ વાહનોનો ધુમાડો હવાનાં પ્રદુષણ(Air pollution)માં વધારો કરે છે.
(૩) આજે ઉદ્યોગો સતત વધતા જાય છે અને આ ઉદ્યોગો તથા ફેક્ટરીના ધુમાડા સતત હવામાં ભળે છે. જે હવાને દુષિત કરે છે.
(૪) આજે દુષિત કચરો ખુલ્લામાં નાંખવામાં આવે છે. આ ખુલ્લામાં નાંખવામાં આવેલો કચરો હવાના પ્રદુષણ(Air pollution)માં વધારો કરે છે.
(૫) વાહનોના ધુમાડામાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે. આ કાર્બન ડાયોક્સાઇડ હવા પ્રદુષણ(Air pollution)માં વધારો કરે છે.
(૬) આજે હવા પ્રદુષણ(Air pollution)માં વધારાના કારણે ગરમી વધી રહી છે. ગરમીથી બચવા માનવે વૃક્ષો વાવવાના બદલે એરકન્ડિશન અને રેફ્રિજરેટરનો ઉપયોગ શરૂ કર્યો. એ.સી તથા રેફ્રિજરેટરના ઉપયોગથી હવામા ક્લોરોફ્લોરો કાર્બન (CFC) હવામાં ભળે છે. જે હવા પ્રદુષણ(Air pollution)મા વધારો કરે છે.
(૭) માનવે ફર્નિચર તથા ઈંધણ માટે જંગલોને નાશ કર્યો છે. જેથી હવાના પ્રદુષણ(Air pollution)મા વધારો થયો છે.
હવા પ્રદુષણ દુર કરવાના ઉપાયો(Measures to eliminate air pollution) :
(૧) વૃક્ષો કાપવા ન જોઈએ.
(૨) જંગલોનું રક્ષણ કરવું જોઈએ.
(૩) વ્યક્તિગત વાહનોના ઉપયોગને બદલે જાહેર વાહનોના ઉપયોગ કરવો જોઈએ.
(૪) વાહનોના ધુમાડા હવા પ્રદુષણ(Air pollution)મા વધારો કરે છે. આથી PUC ના નિયમો કડક કરવા જોઈએ.
(૫) ફેક્ટરી તથા ઉદ્યોગોમાથી નિકળતા ધુમાડો ઘટાડવા માટે નિયમો બનાવવા જોઈએ તથા તેનું કડકાઈથી અમલવારી કરવી જોઈએ.
(૬) વૃક્ષોનું મહત્વ લોકો સમજે તે માટે સામાજિક વનિકરણને પ્રોત્સાહન આપવું જોઈએ.
(૭) વૃક્ષો અંગે લોક જાગૃતિ કેળવવી જોઈએ.
હવા પ્રદુષણની માનવજીવન પર અસરો(Effects of air pollution on human life) :
(૧) હવા પ્રદુષણ(Air pollution)ને લીધે આજે ચોખ્ખી હવા મળવી મુશ્કેલ બની છે. જે માનવીના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પેદા કરી છે.
(૨) હવા પ્રદુષણ(Air pollution)ને કારણે આજે નવી નવી બિમારી તથા નવા નવા રોગોનો ઉદ્ભવ થયો છે.
(૩) હવા પ્રદુષણ(Air pollution)ને કારણે ચક્કર આવવા, આંખો હળવી, ત્વચાને લગતા રોગોમાં વધારો થયો છે.
(૪) હવા પ્રદુષણ(Air pollution)ને કારણે ગરમીમા સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે બન્ને ધ્રુવો તથા પર્વત પર રહેલો બરફ પીગળવા લાગ્યો છે. સમુદ્ર સપાટીમાં સતતપણે વધારો થઈ રહ્યો છે, જેને કારણે નાના ટાપુ દરિયામાં ડૂબી રહયા છે.
(૫) હવા પ્રદુષણ(Air pollution)ને કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉદ્ભવી છે, જેને કારણે ઋતુચક્રમા ફેરફાર થયો છે, જેને લીધે આજે અનેક સમસ્યાઓ ઉદ્ભવી છે.
(૫) હવા પ્રદુષણ(Air pollution)ને કારણે આજે ઓઝોન સ્તરમાં ગાબડાં પડ્યા છે, જેને લીધે આજે માનવ અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યો છે.
FAQs:
રેફ્રિજરેટર અને એ.સી.ના ઉપયોગથી હવામાં ક્યો વાયુ ભળે છે?
ક્લોરો ફ્લોરો કાર્બન (CFC)
CFC નું પુરુ નામ શું છે?
ક્લોરો ફ્લોરો કાર્બન
વાહનોના ધુમાડામાં ક્યો વાયુ હોય છે?
કાર્બન ડાયોક્સાઇડ તથા કાર્બન મોનોક્સાઇડ
0 Comments