સુર્ય નમસ્કાર | સુર્ય નમસ્કારની રીત | surya namskar | surya namskar step 1 to 12
સુર્ય નમસ્કાર:
સુર્ય નમસ્કાર એટલે સૂર્યદેવ પાસેથી શક્તિ મેળવવા અને એમની વંદના કરવા માટે કરવામાં આવતી કસરત.
सूर्य आत्मा जगतस्यस्थुषश्र्व| સૂર્ય સર્વ જગતના સર્વ પદાર્થોનો આત્મા છે.
સુર્ય નમસ્કાર એ સુર્ય પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવાની રીત છે. સુર્ય નમસ્કાર એ ૧૨ આસનોનો સમુહ છે, જે બધાં જ આસનો ક્રમિક છે. સુર્ય નમસ્કારના દરેક આસનોને સ્ટેપ પણ કહી શકાય.સૂર્યનમસ્કાર દ્વારા માનવ પ્રકૃતિના નહિ, પરંતુ વ્યક્તિના સર્વાંગી વિકાસની સાથે શરીરની આંતરિક ઉર્જાના સ્ત્રોતને ઉજાગર કરવાનો છે.
સુર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે.પૃથ્વી પરની તમામ ઉર્જાનો મુખ્ય આધાર છે. સુર્ય વગર જીવન શક્ય નથી. દરેક પ્રાણીની ઉર્જાનો આધાર પણ સુર્ય જ છે. સુર્ય નમસ્કાર એ આપણા પ્રાચીન ઋુષીઓની દેન છે. સુર્ય નમસ્કાર એ માત્ર સુર્યને પ્રણામ જ નથી, પરંતુ એક વોર્મઅપ પણ છે. સુર્ય નમસ્કાર એ એક હળવી કસરત પણ છે. સુર્ય નમસ્કાર એ ૧૨ આસનોનો ક્રમિક સમુહ છે, જે શરીરને ઉર્જાવાન બનાવે છે.
સુર્યને કારણે જ પૃથ્વી પર સજીવ સૃષ્ટિ ટકી છે.પ્રાચીન સમયથી આપણે સુર્યની દેવ તરીકે પુજા કરીએ છીએ. સવાર સવારમાં સુર્યની પુજા કરવાનો રિવાજ પ્રાચીન સમયથી ચાલ્યો આવ્યો છે. સુર્યને લાંબું આયુષ્ય આપનાર દેવ તરીકે પૂજવામાં આવે છે. સુર્ય નમસ્કાર એ પુજા સાથે શરીરને નિરોગી રાખવાનો એક ખુબ જ સરસ માર્ગ છે.
સુર્ય નમસ્કાર કરવાની રીત(સ્ટેપ) :
સુર્ય નમસ્કાર કરવાની એક ચોક્કસ રીત છે, જે તેના ક્રમિક સ્ટેપ પ્રમાણે જ કરવામાં આવે છે. સુર્ય નમસ્કારની રીત નીચે પ્રમાણે છે.
સ્ટેપ નંબર: ૧ (પ્રણામાસન)
બોલવાનો મંત્ર:
ॐ મિત્રાય નમઃ।
સ્થિતિ:
સ્ટેપ નંબર: ૨ (હસ્ત ઉત્તાનાસન)
બોલવાનો મંત્ર:
ॐ રવયે નમઃ ।
સ્થિતિ:
લાભ:
કરોડરજ્જૂ માં મજબૂતી આવે છે અને પેટ તથા ખભા ના સ્નાયુ મજબૂત બને છે.
સ્ટેપ નંબર: ૩ (પાદહસ્તાનાસન)
બોલવાનો મંત્ર:
ॐ સૂર્યાય નમઃ ।
સ્થિતિ:
લાભ:
પાચન શક્તિ પણ વધે છે. પેટ, કમર, અને પગ ની પાછળ ની સ્નાયુ મજબૂત બને છે.કરોડ રજ્જુ માં લચીલપણું આવે છે.
સ્ટેપ નંબર: ૪ (અશ્વ સંચાલાનાસન)
બોલવાનો મંત્ર:
સ્થિતિ:
લાભ:
ગર્દન સંબંધિત સમસ્યાથી છૂટકારો અપાવે છે.પાચન તથા કબ્જ સંબંધિત સમસ્યા દૂર થાય છે.છાતી નો ભાગ મજબૂત બને છે.
સ્ટેપ નંબર: ૫ (ચતુરંગ દંડાસન)
બોલવાનો મંત્ર:
સ્થિતિ:
લાભ:
શરીર ના પાછળ ના ભાગ ના સાયુ મજબૂત બને છે. હાથ તથા પગના સ્નાયુ મજબૂત બને છે.
સ્ટેપ નંબર: ૬ (અષ્ટાંગ નમસ્કાર)
બોલવાનો મંત્ર:
સ્થિતિ:
લાભ:
હાથ તથા ખભાના સ્નાયુ મજબૂત બને છે.
સ્ટેપ નંબર: ૭ (ભુજંગાસન)
બોલવાનો મંત્ર:
સ્થિતિ:
લાભ:
હાથ, ખભા તથા ગરદનના સ્નાયુ મજબૂત થાય છે.
સ્ટેપ નંબર: ૮ (અધોમુક્ત)
બોલવાનો મંત્ર:
સ્થિતિ:
લાભ:
હાથ, પગ તથા ખભાના સ્નાયુ મજબૂત બને છે. મગજનો રક્તનો પ્રવાહ સુધરે છે.
સ્ટેપ નંબર: ૯ (અશ્વ સંચાલાનાસન)
બોલવાનો મંત્ર:
સ્થિતિ:
લાભ:
ગર્દન સંબંધિત સમસ્યાથી છૂટકારો અપાવે છે.પાચન તથા કબ્જ સંબંધિત સમસ્યા દૂર થાય છે.છાતી નો ભાગ મજબૂત બને છે.
સ્ટેપ નંબર: ૧૦ (પાદહસ્તાનાસન)
બોલવાનો મંત્ર:
સ્થિતિ:
લાભ:
પાચન શક્તિ પણ વધે છે. પેટ, કમર, અને પગ ની પાછળ ની સ્નાયુ મજબૂત બને છે.કરોડ રજ્જુ માં લચીલપણું આવે છે.
સ્ટેપ નંબર: ૧૧ (હસ્તઉત્તાનાસન)
બોલવાનો મંત્ર:
ॐ અર્કાય નમઃ ।
સ્થિતિ:
લાભ:
કરોડરજ્જૂ માં મજબૂતી આવે છે અને પેટ તથા ખભા ના સ્નાયુ મજબૂત બને છે.
સ્ટેપ નંબર: ૧૨ ( પ્રણામાસન)
બોલવાનો મંત્ર:
ॐ ભાસ્કરાય નમઃ ।
સ્થિતિ:
FAQs:
(1) સુર્ય નમસ્કાર કોને કહે છે?
જવાબ:સુર્ય નમસ્કાર એટલે સૂર્યદેવ પાસેથી શક્તિ મેળવવા અને એમની વંદના કરવા માટે કરવામાં આવતી કસરત.
(૨) પૃથ્વી પર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ક્યો છે?
જવાબ: સુર્ય
(3) સુર્ય નમસ્કાર કેટલા આસનનો સમુહ છે?
જવાબ: ૧૨( બાર આસનનો)
0 Comments