મારુ પ્રિય પ્રાણી કુતરો નિબંધ/my favourite animal dog essay in gujrati

મારુ પ્રિય પ્રાણી કુતરો નિબંધ/my favourite animal dog essay in gujrati

કુતરાનો નિબંધ || કુતરા વિશે નિબંધ ||કુતરાનો ગુજરાતી નિબંધ || કુતરા વિશે ગુજરાતી નિબંધ || કુતરા વિશે નિબંધ ગુજરાતી ભાષામાં|| કુતરાનો નિબંધ ગુજરાતી ભાષામાં|| મારું પ્રિય પ્રાણી નિબંધ || મારું પ્રિય પ્રાણી કુતરો|| મારું પ્રિય પ્રાણી ગુજરાતી નિબંધ || મારું પ્રિય પ્રાણી કુતરો નિબંધ||મારું પ્રિય પ્રાણી કુતરાનો નિબંધ ||મારું પ્રિય પ્રાણી કુતરો વિશે નિબંધ|| મારું પ્રિય પ્રાણી કુતરો નિબંધ ગુજરાતી ભાષામાં|| મારું પ્રિય પ્રાણી કુતરો નો નિબંધ ગુજરાતી ભાષામાં|| વફાદાર પ્રાણી કુતરો નિબંધ ||વફાદાર પ્રાણી વિશે નિબંધ|| my favorite animal dog essay in gujarati language|| kutara vishe nibandh|| kutara no nibandh|| kutara vishe gujarati nibandh|| kutara no nibandh gujrati|| kutara no gujarati nibandh|| kutara vishe nibandh gujrati bhashama||kutara no nibandh gujrati bhashama|| dog essay in gujarati language|| dog essay || maru priy prani kutara vishe nibandh||maru priy prani kutara no nibandh ||maru priy prani kutara no nibandh gujrati bhashama|| maru priy prani kutara vishe nibandh gujrati bhashama|| essay about dog in gujarati language

કૂતરો માણસનું પ્રિય પાલતૂ પ્રાણી છે.માણસ અને કૂતરા વચ્ચેના પ્રેમના કારણે કૂતરો આજે દરેક ઘરનું પાલતૂ વફાદાર પ્રાણી તરીકે નામના પામ્યો છે.


કૂતરાની આંખો ચમકદાર હોય છે.કૂતરાની સૂંઘવાની શક્તિ બીજા પ્રાણીઓ કરતાં વધારે હોય છે અને તે દૂરથી જ કોઈ વસ્તુ સૂંઘી લે છે.તેની જીભ લાંબી હોય છે.કૂતરાને અણીદાર દાંત, પગે અણીદાર નખ અને વાંકી પૂંછડી હોય છે.તે જીભ બહાર કાઢીને શ્વાસ લે છે.કૂતરાને સંસ્કૃતમાં શ્વાન કહેવાય છે.

કુતરાના બચ્ચાને ગલુડિયા કહે છે. આ ગલુડિયા નાના બાળકોને ખુબ જ પ્રિય હોય છે.કુતરો એક વફાદાર પ્રાણી છે, તેથી ઘણા લોકો ઘરના રક્ષણ માટે પાળે છે, જે ઘરની દિવસ-રાત દેખરેખ રાખે છે.ઘણા લોકો શોખ ખાતર પણ કુતરા પાળે છે.

શ્રીમંત લોકો વિદેશી ઔલાદના કુતરાઓ પાળે છે.આ કુતરાઓ પોતાના અનોખી આવડતને કારણે ઘણા કામ પણ કરે છે.સવાર તથા સાંજના સમયે આવા શોખીન લોકો કુતરા સાથે ચાલવાનું તથા ફરવાનું પણ પસંદ કરતા હોય છે. ઘણા લોકો કુતરાને ઘરના સભ્ય અથવા સભ્યથી વધારે સમ્માન આપતા હોય છે.

આજના સમયમાં વિદેશી ઔલાદના કુતરા રાખવા એ પણ એક મોભાના રુપમાં જોવામાં આવે છે.આજે કુતરાઓ પણ ઘણા કામ કરતા હોય છે. કુતરાઓને વિવિધ તાલીમ આપી જરૂરિયાત મુજબ કામ કરાવી શકીએ છીએ.

કુતરાની ઘાણેન્દ્રિય ખુબ જ સતેજ હોય છે. કુતરાની ગંધ પારખવાની ક્ષમતા ખુબ જ વધુ હોય છે. જેને લીધે ગુનાના સંશોધન તથા તપાસમાં પોલીસ ખાસ તાલીમ પામેલા કુતરાનો ઉપયોગ કરે છે. સંરક્ષણ જેવી મહત્વની બાબતમાં પણ કુતરાઓ મદદરૂપ થાય છે.

કુતરાની ઘણી બધી જાતના છે.દરેક જાતને પોતાના ખાસ નામ તથા ગુણ છે.ઘણા પરિવારમાં જ્યારે કોઈને સંતાન ન હોય તો આ પ્રાણીઓ સંતાન ની ગરજ કે કુટુંબના સભ્યની ગરજ સારતા હોય છે.

FAQs:

(1) કુતરાના બચ્ચાંને શું કહે છે?

જવાબ: ગલુડિયું

(2) સૌથી વફાદાર પ્રાણી ક્યું છે?

જવાબ: કુતરો

(3) ઘરના ચોકીદાર પ્રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે?

જવાબ: કુતરો

Post a Comment

0 Comments