ટેલિવિઝનના લાભાલાભનો નિબંધ /An essay about Advantages and disadvantages of television in gujrati language

 

ટેલિવિઝનના લાભાલાભનો નિબંધ (An essay about Advantages and disadvantages of television in gujrati language):

ટેલિવિઝન ના લાભાલાભ નિબંધ || ટેલિવિઝન ના લાભાલાભ વિશે નિબંધ ||ટેલિવિઝન ના લાભાલાભ વિશે ગુજરાતી નિબંધ || ટેલિવિઝન ના લાભાલાભ નો નિબંધ ગુજરાતી ભાષામાં ||ટેલિવિઝન ના લાભ || ટેલિવિઝન ના લાભ નો નિબંધ || ટેલિવિઝન ના લાભનો ગુજરાતી નિબંધ || ટેલિવિઝન ના લાભ નો નિબંધ ગુજરાતી ભાષામાં||ટેલિવિઝન ના ગેરલાભ || ટેલિવિઝન ના ગેરલાભ નો નિબંધ || ટેલિવિઝન ના ગેરલાભ વિશે નિબંધ ||ટેલિવિઝન ના ગેરલાભ વિશે ગુજરાતી ભાષામાં નિબંધ||ટેલિવિઝન વિશે નિબંધ || ટેલિવિઝન નો નિબંધ || ટેલિવિઝન નિબંધ ગુજરાતી || ટેલિવિઝન ગુજરાતી નિબંધ || ટેલિવિઝન નો ગુજરાતી નિબંધ|| ટેલિવિઝન વિશે ગુજરાતી નિબંધ || ટેલિવિઝન નો ગુજરાતી નિબંધ || ટેલિવિઝન વિશે નિબંધ ગુજરાતી ભાષામાં || ટીવી નિબંધ || ટીવી વિશે નિબંધ ||ટીવી નો નિબંધ || ટીવી નિબંધ ગુજરાતી || ટીવી ગુજરાતી નિબંધ || ટીવી વિશે ગુજરાતી નિબંધ || ટીવી નો ગુજરાતી નિબંધ || ટીવી વિશે ગુજરાતી ભાષામાં નિબંધ || ટીવી નો ગુજરાતી ભાષામાં નિબંધ || television no nibandh|| television vishe nibandh ||television essay in gujarati language || television nibandh gujrati bhashama||television vishe nibandh gujrati bhashama ||TV vishe nibandh || TV no nibandh ||TV no nibandh gujrati bhashama ||TV vishe nibandh gujrati bhashama || TV essay in gujarati language|| TV na labhalabh nibandh|| TV na labhalabh vishe nibandh|| TV na labhalabh vishe nibandh gujrati bhashama || TV na labhalabh no nibandh gujrati bhashama || TV na labh || TV na labh no nibandh || TV na labh vishe nibandh || TV na labh vishe gujarati nibandh || TV na labh vishe nibandh gujrati bhashama || TV na labh essay in gujarati language|| TV na gerlabh essay || TV na gerlabh no nibandh || TV na gerlabh vishe nibandh || TV na gerlabh vishe gujarati bhashama nibandh

ભાષા એ માનવજાતિની આગવી વિશેષતા અને લાક્ષણિકતા છે.પોતાની લાગણીની અભિવ્યક્તિ માટે ભાષા એ ખુબ જ મહત્વનું સોપાન છે. ભાષાના પ્રત્યાયન માધ્યમ તરીકે ટેલિવિઝન એ ખુબ મહત્વનું સાધન છે.આજના સમયમાં કોઈક જ એવું ઘર હશે, જ્યાં ટેલિવિઝન ના હોય.ટેલિવિઝન એ એક જ્ઞાન અને મનોરંજનનું મહત્વનું માધ્યમ છે.



ટેલિવિઝનની શોધ થઈ તેનો હજી એને બહુ ઓછો સમય થયો, પરંતુ તેની લોકપ્રિયતાને લીધે તેને ઘરે ઘરે પહોંચતા વધુ સમય લાગ્યો નહી.જુના સમયના ટેલિવિઝન ખુબ જ મોટા આવતા અને એન્ટેના વાળા હતા તથા તેમા ચિત્રો બ્લેક એન્ડ વાઈટ જ આવતાં તથા થોડા મોંઘા પણ હતાં, આથી તે સમયમાં ટેલિવિઝન ભાગ્ય જ કોઈકને ઘરે જોવા મળે.થોડો સમય વિતતા ટેલિવિઝનની સાઈઝ થોડી નાની થઈ અને રંગીન ટેલિવિઝનનો આરંભ થયો. આ રંગીન ટેલિવિઝને તો લોકોને ટીવીના દિવાના બનાવી દીધા.આ ટેલિવિઝનમા નવી નવી સુવિધા તથા સાઉન્ડ ક્વોલિટી ઉમેરાતાં ગયા અને જન્મ થયો આજના સ્માર્ટ ટીવીનો.

ટેલિવિઝન એ આજ એક માહિતીનું મહત્વનું સાધન બની ગયું છે.આજની ટેલિવિઝનની ટેકનોલોજી એક નવા આયામ પર પહોચી છે પરંતુ દરેક વસ્તુના પોતાના લાભ અને ગેરલાભ હોય છે તે જ રીતે ટેલિવિઝનના પણ કેટલાક લાભ અને કેટલાક ગેરલાભ છે. તેથી આપણને ટેલિવિઝનનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.

ટેલિવિઝનના લાભ (ફાયદા) (advantages of television):


ટેલિવિઝનના ફાયદાઓ નીચે પ્રમાણે છે. 
(૧) ટેલિવિઝન એક સંદેશા વ્યવહારનું એક મહત્વનું માધ્યમ છે, જેની મદદથી ઘણા બધા લોકોને સંદેશો એક સાથે પહોચાડી શકીએ. 
(૨) ટેલિવિઝન એક મહત્વનું મનોરંજનનું સાધન છે. જે લોકોને મનોરંજન ઘરેબેઠાં પુરું પાડે છે. 
(૩) ટેલિવિઝન એક જ્ઞાનનું મહત્વનું સાધન છે.ટેલિવિઝનમા આવતા જ્ઞાનસભર કાર્યક્રમ જ્ઞાન વિકસાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. 
(૪) ટેલિવિઝન આપણને સમાચાર મારફતે નવી નવી બાબતો તથા નવી માહિતી પુરી પાડે છે. 
(૫) ટેલિવિઝન એ અભણ લોકો માટે માહિતીનો મોટો સ્ત્રોત છે. ટેલિવિઝન એ સચિત્ર માહિતી આપતું હોવાથી અભણ લોકો માટે આશીર્વાદરૂપ છે. 
(૬) ટેલિવિઝન મારફતે બાળકો દૂરવર્તી શિક્ષણ મેળવી શકે છે. 
(૭) ટેલિવિઝન એકલા રહેતાં લોકો માટે સમય પસાર કરવા માટેનું મહત્વનું સાધન છે. 
(૮) ટેલિવિઝન  માહિતીનો એક મોટો ભંડાર છે.

ટેલિવિઝનના ગેરલાભ (ગેરફાયદા)(Disadvantages of television):


કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ ગેરલાભ જ આપે છે, તે જ રીતે ટેલિવિઝનના કેટલાક ગેરલાભ પણ છે, જે નીચે પ્રમાણે છે.

(૧) વધુ પડતી ટીવી જોવાથી આંખોને નુકસાન થાય છે તથા નાની ઉંમરમાં બાળકોને આંખોની સમસ્યા થાય છે. 
(૨) વધુ પડતી ટીવી જોવાથી બાળકો અભ્યાસમા પુરતું ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. 
(૩) ટીવીમા આવતા સ્ટંટ તે વાસ્તવિક હોતા નથી, જેને બાળકો વાસ્તવિક સમજી લે છે. તેથી તે પ્રમાણે કરવા જતા જીવ ગુમાવવાનો વારો આવે છે. 
(૪) વધુ પડતી ટીવી જોવાથી સ્વભાવ ચીડિયો બને છે. 
(૫) ટીવીમા આવતી વસ્તુઓ કે સાધનો જોઈ તે મેળવવા માટે જીદ કરે છે, તેથી સ્વભાવ જીદ્દી બને છે. 
(૬)આજે બાળકોમાં ગુનાઓનું પ્રમાણ વધ્યું તેની પાછળ પણ ટેલિવિઝન મહદઅંશે જવાબદાર છે. 
(૭)ટેલિવિઝન એ સેટેલાઈટ આધારીત હોય છે, આથી સેટેલાઈટના તરંગો કે કિરણો પક્ષીઓ માટે ઘાતક સાબિત થાય છે.

આમ, ટેલિવિઝનના ગેરલાભ કરતા લાભ ઘણા જ વધુ હોવાથી ટેલિવિઝન આજના સમયમાં વધુ લોકપ્રિય બન્યું છે.


Post a Comment

0 Comments