બેટી બચાવો, બેટી પઢાવો નિબંધ/beti bachavo, beti padhavo essay in gujrati

બેટી બચાવો, બેટી પઢાવો નિબંધ/beti bachavo, beti padhavo essay in gujrati

બેટી બચાવો, બેટી પઢાવો ગુજરાતી નિબંધ || બેટી બચાવો, બેટી પઢાવો ગુજરાતી ભાષામાં નિબંધ || બેટી બચાવો, બેટી પઢાવો નો નિબંધ || બેટી બચાવો, બેટી પઢાવો ગુજરાતી નિબંધ|| બેટી બચાવો, બેટી પઢાવો નિબંધ ગુજરાતી ભાષામાં || બેટી વિશે નિબંધ || બેટી વિશે નિબંધ ગુજરાતી|| બેટી વિશે નિબંધ ગુજરાતી ભાષામાં || બેટી નો નિબંધ || બેટીનો નિબંધ ગુજરાતી ભાષામાં || બેટી નિબંધ ગુજરાતી || દિકરી વિશે નિબંધ || દિકરી પઢાવો ગુજરાતી નિબંધ || સ્ત્રી શિક્ષણ ગુજરાતી નિબંધ || કન્યા કેળવણી ગુજરાતી નિબંધ || કન્યા વિશે નિબંધ ગુજરાતી || beti vishe nibandh || beti no nibandh || beti vishe nibandh gujrati || beti vishe nibandh gujarati language || girls education essay in gujarati language || girls education essay || beti bachao, beti padhao gujarati nibandh ||beti bachao, beti padhao no nibandh || beti bachao, beti padhao nibandh in gujarati language || dikari padhao nibandh || dikari bhanao nibandh || kanya kelavani nibandh || kanya kelavani essay in gujarati language

ભારત મહિલાઓની દેવી તરીકે પૂજા કરવા માટે પ્રખ્યાત છે.ઘણા પરિવારો નવજાત શિશુઓને મારી નાખે છે, જે ગેરકાયદેસર છે.પરિવારોમાં, શાળાઓમાં અને અન્ય જગ્યાએ છોકરીઓને સમાન દરજ્જો આપવો જોઈએ.બેટી બચાવો, બેટી પઢાવો યોજના એ એક યોજના છે જેનો ઉદ્દેશ દેશભરની યુવતીઓને શિક્ષિત કરવા અને તેમને હાલાકીથી બચાવવા છે.પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 2015 માં શરૂ કરાયેલ સરકારી કાર્યક્રમ છે.સ્ત્રી ભ્રૂણ હત્યાની વધતી સંખ્યા લૈંગિક ગુણોત્તરમાં અસંતુલન તરફ દોરી જાય છે. યુવતીઓને શિક્ષિત કરવા અને પરિવારોમાં જાગૃતિ ફેલાવવા માટે આ કાર્યક્રમ શરૂ કરાયો હતો.સમગ્ર ભારતમાં દીકરીઓની શિક્ષત બનાવવા અને દીકરી ભુણ હત્યા દુર કરવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૨મી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ હરિયાણાના પાણીપત શહેરથી બેટી બચાવો બેટી બેટી પઢાવો યોજના શરૂ કરવામાં આવી છે.



”નારી ભૃણ હત્યા ” એ સમસ્ત માનવ સમાજ માટે મહાકલંક છે.સમગ્ર વિશ્વમાં નારીને પુરુષ સમોવડી ગણવામાં આવતી નથી. તેની સાથે ભેદભાવ પૂર્વક વર્તન કરવામાં આવે છે.આપણો દેશ અને સમાજ તમામ ક્ષેત્રોમાં ખુબ જ ઝડ૫થી પ્રગતિ કરી રહયો છે અને આગળ પણ પ્રગતિ કરતો રહેશે. પરંતુ હજુ પણ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ એટલું નથી મળતું કેમ કે તેઓને હજુ પણ મહત્વ આપવામાં આવતું નથી.દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર, વંશવેલો કશું જ  સંભવિત નથી.  માતા, બહેન, ૫ત્ની વગેરે સ્ત્રી સબંઘોની ઓથે જ સંસાર ટકી રહ્યો છે.

કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા કન્યા-કેળવણી નિધિ નામનું અલગ ફંડ ઊભું કરવામાં આવ્યું છે. આ કન્યા-કેળવણી નિધિમાં દાતાઓ અને સંસ્થાઓ દ્વારા મળતું દાન સ્વીકારવામાં આવે છે.માન.મુખ્યમંત્રીશ્રીને દાન સ્વરૂપે અથવા સન્માન પ્રસંગે મળેલ ભેટ-સોગાદોની હરાજીમાંથી મળેલ રકમ પણ કન્યા-કેળવણી નિધિમાં જમા થાય છે.
આધુનિક ટેકનોલોજીનો આજે વિકાસ થતાં મેડીકલ સાયન્સની નવી શોધોને પરિણામે ઘણી સ્ત્રીઓ મરજીથી કે કૌટુંબિક દબાણો હેઠળ આવી જઈને ભ્રુણ હત્યાનો શિકાર બનતી હોય છે.સમાજની ખોટી માન્યતા અને લોકમાનસમાં રૂઢ થયેલ વિચારો એ જ સ્ત્રી ભૃણ હત્યાને સળગતો પ્રશ્ન બનાવી દીધો છે.ઘરમાં દીકરી કરતાં દીકરો હોય એ સારું એવી ખોટી માન્યતા ભ્રુણ હત્યાના વધતા જતા બનાવો માટેનું મુખ્ય કારણ છે.દીકરી એ તો પિતાના ઘરને પ્રકાશિત કરતી તેજ દીવડી છે.હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે એ ખૂબ જ ચિંતાનું કારણ છે.સરકારે સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા તથા તેમના સ્ત્રી શિક્ષણનો વ્યા૫ વઘારવા માટે વિવિઘ યોજનાઓ બનાવવાની જરૂરી ઉભી થઇ છે.

આંગળી પકડીને તારી ચાલવા દે,
મા ! મને તું આ જગતમાં આવવા દે

દરેક સમાજમા જન્મ થનાર દિકરીઓને સમાન પોષણ અને સમાન શિક્ષણ મળે તે ખુબ જ જરૂરી છે. હવે દીકરી જન્મને પણ વધાવીએ એવો પ્રબુધ્ધ વિચાર સમાજમાં પ્રકટે તે આજના સમયની તાતી જરુરિયાત છે.આજે મહિલાઓ તમામ ક્ષેત્રે કાર્યરત છે અને તેથી દીકરીનો ઉછેર દરેક ઘરમાં દિકરા જેવો જ થાય એ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આવશ્યક છે.ભારત અને રાજ્ય સરકારે આજે દીકરીઓ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી. 

FAQs:

(1) બેટી બચાવો, બેટી પઢાવો યોજના કોણે શરૂ કરી?

જવાબ: નરેન્દ્ર મોદી

(2) બેટી બચાવો, બેટી પઢાવો યોજના કઈ સાલમાં શરૂ કરી?

જવાબ: ઈ.સ.2015 માં

Post a Comment

0 Comments