તલાટી કમ મંત્રી પરીક્ષા પેપર અને પેપર સોલ્યુશન

 તલાટી કમ મંત્રી પરીક્ષા પેપર અને પેપર સોલ્યુશન-૨૦૨૩

Talati cum mantri exam 2023 || talati cum mantri question paper 2023  || talati cum mantri paper solution 2023  || talati cum mantri provisonal answer key 2023 || talati cum mantri final answer key 2023  || talati cum mantri bharti 2023 || talati cum mantri omr sheet 2023 || talati cum mantri provisonal merit 2023 || talati cum mantri final merit list 2023 || talati cum mantri documents veryfication 2023 || તલાટી કમ મંત્રી ભરતી ૨૦૨૩ || તલાટી કમ મંત્રી ૨૦૨૩ || તલાટી કમ મંત્રી પ્રશ્નપત્ર ૨૦૨૩ || તલાટી કમ મંત્રી પેપર સોલ્યુશન ૨૦૨૩ || તલાટી કમ મંત્રી ઓ. એમ. આર શીટ ૨૦૨૩ || તલાટી કમ મંત્રી પ્રોવિઝનલ આન્સર કી ૨૦૨૩ || તલાટી કમ મંત્રી ફાઈનલ આન્સર કી ૨૦૨૩ || તલાટી કમ મંત્રી પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ ૨૦૨૩ || તલાટી કમ મંત્રી ફાઈનલ મેરીટ લિસ્ટ ૨૦૨૩  || તલાટી કમ મંત્રી કેટેગરી વાઈઝ કટ ઓફ મેરીટ લિસ્ટ ૨૦૨૩  || તલાટી કમ મંત્રી ડોક્યુમેન્ટ વેરીફીકેશન ૨૦૨૩

ગુજરાત સરકાર વિવિધ વિભાગોમાં સતત ભરતી કરીને સરકારનાં વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરી રહી છે. પરંતુ કોઈકને કોઈ તબક્કામાં ભરતી કોઈ કારણસર અટકી રહી હતી. પરંતુ સરકાર પારદર્શક રીતે ભરતી કરવા માટે કટીબદ્ધ હોય તેવું દેખાય રહ્યું છે. સરકાર નવી સરકારી ભરતી કરીને યુવાનો માટે એક સોનેરી તક પૂરી પાડી રહી છે. 




છેલ્લા ઘણા સમયથી અટકી પડેલી તલાટી કમ મંત્રી ની ભરતી હવે પરીક્ષા લઈને સરકાર આગળ વધી રહી છે. આ તલાટી કમ મંત્રી ની ભરતી ને પુરતી તૈયારી પણ કરી લેવામાં આવી છે. તલાટી કમ મંત્રી ની ભરતીમાં વિવિધ વિભાગોને અલગ અલગ જવાબદારી સોંપી નિર્વધ્ન ભરતી પૂર્ણ થાય તે માટે સરકાર કટીબધ્ધ જોવા મળી રહી છે. 

ધોરણ ૧૨ પાસ ઉમેદવારોએ તલાટી કમ મંત્રી ની ભરતી માટે ખુબ મહેનત કરી પોતાની આ સોનેરી તક ઝડપી લેવા માગે છે. તલાટી કમ મંત્રી ની ભરતીને લઈને લાખો યુવાનો ખુબ જ ઉત્સાહિત જોવા મળે છે. તલાટી કમ મંત્રી ની ભરતી માટે પુરતો બંદોબસ્ત તથા તૈયારી સરકાર દ્વારા કરી લેવામાં આવી છે. 

તલાટી કમ મંત્રી ની ભરતી માટે દરેક ઉમેદવારને પોતાના જીલ્લામાં કેન્દ્ર ન ફાળવતા અન્ય જીલ્લામાં ફાળવે છે, જેથી ચોરી જેવા દુષણને ડામી શકાય. તલાટી કમ મંત્રીની ભરતી માટે ઘણા લાંબા સમય થી ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે. તલાટી કમ મંત્રી ની ભરતી માટે સરકાર દ્વારા શક્ય તેટલી તમામ સુવિધાઓ ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે તથા તલાટી કમ મંત્રી ની ભરતી પારદર્શિતા પૂર્વક યોજાઈ તે માટે સતત કટીબધ્ધ છે. 

તલાટી કમ મંત્રી ની પરીક્ષાનું પેપર અંહી અભ્યાસ માટે તથા તેનું સોલ્યુશન મુકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના સાચા માર્ક તપાસી શકે છે. અંહી આપેલ પેપર તથા સોલ્યુશન પર આધાર ન રાખતા ઓફિસિયલ વેબસાઈટ પર આધાર રાખવો. અંહી આપેલ સોલ્યુશન શક્ય તેટલી કાળજી રાખી મુકવામાં આવ્યું છે તથા વિવિધ ક્લાસીસ તથા સંસ્થા દ્વારા તૈયાર કરેલ સોલ્યુશન મુક્યાં છે. અંહી આપેલ સોલ્યુશન સંપૂર્ણ સાચું ન પણ હોય તો ઓફિસિયલ આન્સર કી ની રાહ જોવી વધારે હિતાવહ છે. 

TALATI CUM MANTRI QUESTION PAPER 2023




TALATI CUM MANTRI OMR SHEET - 2023


👉Talati OMR Sheet Link 1 | Link 2


TALATI CUM MANTRI PAPER SOLUTION 2023





Post a Comment

0 Comments