કોરોનાવાયરસની શિક્ષણ પર અસર/corona virus ni shixan par asar essay in gujrati

કોરોનાવાયરસની શિક્ષણ પર અસર/corona virus ni shixan par asar essay in gujrati

કોરોના વાયરસની શિક્ષણ પરની અસરો નિબંધ || કોરોના વાયરસની શિક્ષણ પરની અસરો ગુજરાતી નિબંધ || 
કોરોના વાયરસની શિક્ષણ પરની અસરો ગુજરાતી ભાષામાં નિબંધ || કોરોના વાયરસની શિક્ષણ પરની અસરો વિશે નિબંધ ||કોરોના વાયરસની શિક્ષણ પરની અસરો વિશે નિબંધ ગુજરાતી ભાષામાં||કોરોના વાયરસની શિક્ષણ પરની અસરો વિશે નિબંધ ગુજરાતી ભાષામાં || કોરોના મહામારી ની શિક્ષણ પરની અસરો || કોરોના મહામારી ની શિક્ષણ પરની અસરો નિબંધ ||કોરોના મહામારી ની શિક્ષણ પરની અસરો ગુજરાતી નિબંધ || કોરોના મહામારી ની શિક્ષણ પરની અસરો નિબંધ ગુજરાતી ભાષામાં|| કોરોના કાળમાં શિક્ષણ નિબંધ || કોરોના કાળમાં શિક્ષણ ગુજરાતી નિબંધ || કોરોના કાળમાં શિક્ષણ નિબંધ ગુજરાતી ભાષામાં || કોરોના ની શિક્ષણ પરની અસરો ||corona virus ni shixan par ni asaro nibandh || corona virus ni sixan parni asaro nibandh gujrati language || corona kal ma shixan || corona kal ma shixan gujrati nibandh || corona virus ni shixan par ni asaro gujrati nibandh 

કોરોના મહામારીના કારણે બાળકોનું શિક્ષણ ઓનલાઇન થઇ ગયું છે.લોકડાઉનના કારણે આર્થિક સંકડામણના કારણે અનેક વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે.વધુ સમય સુધી શાળાઓ બંધ રહેવાથી સામાજિક અને આર્થિક અસમાનતા વધશે, ભણતરની કટોકટી વધુ ગંભીર બનશે.



પહેલા લોકડાઉનમાં બાળકોને ઘરે રહીને કંટાળો આવતો હતો, ઘરે ગમતું ન હતું, શાળા કોલેજો યાદ આવતી હતી, શિક્ષકો પાસે જવાની માંગણી કરતા હતા, જલ્દી શાળા શરુ થાય.કેળવણી અને સમાજિકરણના પાયામાં શાળા અને શિક્ષકનું બહુ મોટું યોગદાન રહ્યું છે. પણ સતત શાળાઓ બંધ હોવાથી બાળકની કેળવણી પર તેની વિપરીત અસર ભવિષ્યમાં દેખાશે.કોરોનામાં શાળા બંધ હોવાને કારણે, બાળકો અગાઉના વર્ગમાં જે શીખ્યા હતા તે ભૂલી રહ્યા છે.
કોવિડ-19ના કારણે વિદ્યાર્થીઓ પોતાના મિત્રના ઘરે પણ જઈ શકતા નથી, જેના કારણે તેઓ ઘણીવાર માનસિક એકલતા અનુભવે છે.ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા, પાઠ્યક્રમના પુસ્તકનો અભાવ તથા તમામ પુસ્તક પી.ડી.એફ. ઉપલબ્ધ ન હોવાની સમસ્યા પણ વિદ્યાર્થીઓને નડી રહી છે.બીજા વિદ્યાર્થીઓની સરખામણીમાં અભ્યાસમાં પાછળ રહેવાના કારણે ખુશી માનસિક તાણમાં હતી. 

ઓનલાઇન શિક્ષણ ત્યારે સફળ છે જ્યારે બાળકો પાસે મોબાઇલ અને ઇન્ટરનેટની સુવિધા હોય.વિજ્ઞાનના મૂળભૂત વિષયો માટે થોડું પડકારરૂપ બની શકે, કારણ કે તેમના માટે નિયમિતપણે લૅબોરેટરીની જરૂરિયાત હોય છે.શિક્ષકની હાજરીમાં ભણવા માટે ટેવાયેલાં બાળકો આ સ્થિતિનો સામનો કરી શકતાં નથી.ઓનલાઇન શિક્ષણની શરૂઆત થઇ પરંતુ ગામડાઓમાં તો ઓનલાઇન શિક્ષણની કલ્પના કરવી જ મુશ્કેલ છે.શાળામાં ભણતા ઘણાં ખરાં બાળકો પાસે સ્માર્ટફોન નથી હોતો.બાળકોના વાલીઓ લોકડાઉનના કારણે આર્થિક તંગી અનુભવતા પોતાના બાળકોની ફી ભરવામાં અસમર્થ હતાં.

કોરોનાના કારણે ગરીબ લોકો વધારે ગરીબ બન્યાં છે જેના કારણે શિક્ષણ વ્યવસ્થા પણ વધારે વિષમ બની શકે છે.શાળાઓ બંધ થવાથી બાળકો પર મનોવૈજ્ઞાાનિક અસરો થઇ છે.કોરોનાના કારણે લોકોના જીવનની રક્ષા કરવાના પ્રયાસમાં બાળકોના શિક્ષણનો ભોગ લેવાયો છે.શાળાઓ ફક્ત ભણવાનું સ્થાન જ નથી, શાળામાં બાળક ઘણા સંસ્કારો મેળવે છે.

Post a Comment

0 Comments