ધોરણ ૧૦ રિઝલ્ટ ૨૦૨૩ || dhoran 10 result 2023

 ધોરણ ૧૦ રિઝલ્ટ  ૨૦૨૩ || dhoran 10 result 2023


ધોરણ ૧૦ પરિણામ || ધોરણ ૧૦ પરિણામ ૨૦૨૩ || ધોરણ ૧૦ રિઝલ્ટ || ધોરણ ૧૦ પરિણામ ઓનલાઇન || ધોરણ ૧૦ પરિણામ ૨૦૨૩ || ધોરણ ૧૦ રિઝલ્ટ ૨૦૨૩ || ધોરણ ૧૦ પરિણામ ઓનલાઇન ચેક || ધોરણ ૧૦ ઓનલાઇન માર્ક ચેક || dhoran 10 parinam || dhoran 10 parinam check || mark check online dhoran 10 || dhoran 10 results declair|| dhoran 10 parinam jaher || dhoran 10 parinam 2023 || dhoran 10 result 2023|| standard 10 result 2023|| standard 10 result declair 2023|| gseb standard 10 result declair 2023 || check mark online gseb ||standard 10 online mark check || mark check by watsapp || standard 10 gseb result check 2023

આખરે આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત શિક્ષણ વિભાગ ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કરવા જઈ રહ્યું છે. ધોરણ ૧૦ નું પરિણામ ૨૫ મે ૨૦૨૩ ના રોજ સવારે ૮ વાગે જાહેર થશે. આ પરિણામની વિદ્યાર્થીઓ આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા હતા. અંતે હવે ધોરણ ૧૦ નું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. ધોરણ ૧૦ નું પરિણામ પરિક્ષા બોર્ડની ઓફિસયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. તથા વિદ્યાર્થીઓ વોટ્સએપ ની મદદથી પણ પોતાનું પરિણામ જાણી શકશે. 


થોડા સમય પહેલા ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે ધોરણ ૧૦ ના રેગ્યુલર વિદ્યાર્થીઓ નું પરિણામ 23 મે 2023 ના રોજ સવારે ૮ વાગે જાહેર થશે. ધોરણ 10 માં વિદ્યાર્થીઓ ની પરિક્ષા રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે, તેથી વાલીઓ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ને બોર્ડની પરિક્ષા નું વર્ષ પણ કહે છે. 


વાલીઓ ખાસ કરીને ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરિક્ષાના પરિણામ ની ખાસ રાહ જોતા હોય છે તથા તે બાબતે ચિંતિત પણ હોય છે. બધાં જ બાળકો સારા માર્કસ સાથે પાસ થાય તેવી દરેકને શુભકામના. પરંતુ યાદ રહે માત્ર સારા માર્કસ જ જીવનનો આધાર નથી. કદાચ સારા માર્કસ ન પણ આવે તો ચિંતાનો વિષય નથી, કારણકે દરેક બાળકને અલગ અલગ શક્તિ આપી છે. કોઈ બાળક રમતમાં આગળ હોય તો કોઈ બાળક ભણવામાં આગળ હોય. દરેક બાળકની અંદર સુશુપ્ત શક્તિ રહેલી છે, બાળકને તેની સુશુપ્ત શક્તિ ઓળખી તે દિશામાં આગળ વધારવો જોઈએ. દરેક બાળકને પોતાના રસની દિશામાં આગળ વધવાની તક આપવી જોઈએ. 


જો કોઈ વાલીના બાળકને માર્કસ ઓછા આવે અથવા તો નાપાસ થાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણકે ઈશ્વરે દરેક બાળકમાં અનોખી શક્તિ આપેલી છે, બાળકની આ શક્તિ ઓળખીએ અને તે દિશામાં આગળ વધે તે માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. 

અંહી આપેલી માહિતી પર જ માત્ર આધાર ન રાખતા ઓફિસયલ વેબસાઇટ પર આધાર રાખવો. અહી આપેલી માહિતી તમામને મદદરૂપ થવાના ભાવ સાથે લખી છે, અંહી આપેલી માહિતી ને આધારભૂત ન ગણતા ઓફિસયલ વેબસાઇટ પર આધાર રાખવો. છતાં પણ જો કોઈ ભુલ હોય તો કોમેન્ટ બોક્સમાં જઈ કોમેન્ટ કરજો, જેથી ભુલ સુધારી શકાય અને ક્ષતિરહિત માહિતી પુરી પાડી શકાય. 

બધા જ વિદ્યાર્થીઓને મારા તરફથી BEST OF LUCK. 

નોંધ: એકસાથે ઘણા લોકો રિઝલ્ટ ચેક કરતા હોય તો રિઝલ્ટ જોવામાં થોડી વાર પણ લાગી શકે છે. 

STANDARD 10 RESULT 2023

👉OFFICIAL WEBSITE : WWW.GSEB.ORG

👉OFFICIAL NOTIFICATION: CLICK HERE

👉WATSAPP દ્વારા ધોરણ ૧૦ રિઝલ્ટ: CLICK HERE

👉ONLINE RESULT CHECK: CLICK HERE

👉 ધોરણ ૧૦ બુકલેટ (રિઝલ્ટ એનાલિસિસ) : CLICK HERE

 👉STANDARD 10 RESULT WATSAPP NUMBER: 6357300971

Post a Comment

0 Comments