દિકરી વ્હાલનો દરિયો નિબંધ/dikari vhal no dariyo essay in gujrati

દિકરી વ્હાલનો દરિયો નિબંધ/dikari vhal no dariyo essay in gujrati

દિકરી વ્હાલનો દરિયો નિબંધ || દિકરી વ્હાલનો દરિયો ગુજરાતી નિબંધ || દિકરી વ્હાલનો દરિયો નિબંધ ગુજરાતી ભાષામાં || દિકરી વ્હાલનો દરિયો નો નિબંધ || દિકરી વ્હાલનો દરિયો નો નિબંધ ગુજરાતી ભાષામાં || દિકરી વિશે નિબંધ || દિકરી વિશે નિબંધ ગુજરાતી ભાષામાં || દિકરી નો નિબંધ ગુજરાતી ભાષામાં || દિકરી નો નિબંધ ||પુત્રીનો નિબંધ || પુત્રી વિશે નિબંધ || પુત્રીનો  નિબંધ ગુજરાતી ભાષામાં || પુત્રી વિશે નિબંધ ગુજરાતી ભાષામાં || પુત્રીનું મહત્વ || પુત્રીનું મહત્વ નિબંધ || પુત્રીનું મહત્વ ગુજરાતી ભાષામાં નિબંધ || dikari chal no dariyo || dikari vhal no dariyo nibandh || dikari vhal no dariyo nibandh gujarati language || dikari vhal no dariyo nibandh gujarati bhashama || dikari nu mahtva || dikari nu mahtva nibandh || dikari nu mahtva gujarati nibandh || dikari nu mahtva essay|| dikari nu mahtva essay in gujarati language || dikari nu mahtva essay gujarati bhashama || putri vhal no dariyo nibandh || putri vhal no dariyo nibandh gujarati bhashama 

પ્રાચીનકાળથી કુળના વારસ તરીકે દીકરાનો મહિમા કરવામાં આવે છે.આવી એકતરફી માન્યતા ખરેખર ખોટી છે.પ્રાચીન સમયમાં દીકરીનો જન્મ થતાંની સાથે જ તેને દૂધપીતી કરવામાં આવતી હતી.દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે.પ્રાચીન સમયમાં દીકરીનો જન્મ થતાંની સાથે જ તેને દૂધપીતી કરવામાં આવતી હતી.બાળવિવાહ જેવા દૂષણો પણ સમાજમાં પ્રચલિત હતા.સંસ્કારી અને કેળવાયેલી દીકરી બે કુળને, બે કુટુંબોને ઉજાળે છે.



સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ઘાર.

નસીબદાર વ્યક્તિના ધરે જ દીકરી જન્મ લે છે.એટલે જ તો દીકરી જન્મે ત્યારે 'લક્ષ્મીજી પધાર્યા ' એવું કહેવાય છે.દીકરી એટલે પ્રેમ, દયા, કરૂણામયી, વાત્સલ્યની મૂર્તિ.દીકરીના પગની પાયલના ઝનકાર સામે મંદિરની ધંટડીનો રણકાર પણ મંદ પડી જાય છે.દીકરી પોતાના સ્વજનોને સુખ આપવા માટે તે ગમે તેટલું દુ:ખ અને તકલીફ સહન કરી લેવા હંમેશા તૈયાર રહે છે.દીકરી વગરના ધરમાં એક અજબ પ્રકારનો ખાલીપો અનુભવાય છે.પિતા જ્યારે પોતાની જાતને દુઃખોથી ઘેરાયેલી મહેસુસ કરે ત્યારે દીકરી સાથે દિલ ખોલીને વાત કરે તો જાણે તેમને સમસ્યાઓ સાથે લડવા માટે અનંત શક્તિ મળી ગઈ હોય તેવું અનુભવે છે.દીકરીને ‘સવાઈ મા’ કહેવામાં આવે છે.દીકરી પણ માતા ની જેમ જ પોતાના પિતાની દેખભાળ અને સાર સંભાળ લે છે.કન્યા વિદાયની વસમી ઘડીએ પિતા તેના હૈયા પર પથ્થર મૂકીને કાળજા કેરા કટકાને વિદાય આપે છે.

 'દીકરી એ નથી સાપ નો ભારો એતો છે તૂલસીનો ક્યારો.

બીજી કોઈ વ્યક્તિ પિતા વિશે જરાપણ ખરાબ બોલે તો એ કદી સહન કરતી નથી અને ઢીંગલી જેવી લાગતી નાનકડી બાળકી પણ તુરંત રોદ્ર રૂપ ધારણ કરી લે છે.પિતાને પણ વ્હાલી દીકરીનો ઠપકો મીઠો મધુરો લાગે છે.દીકરી ના પિતા બનવાનું સુખ દરેક માણસના નસીબમાં નથી હોતું.પુણ્યશાળી માતા-પિતાને ત્યાં દીકરી જન્મ લે છે.ઈશ્વરે દીકરીનું સર્જન કરી માતા-પિતા ૫ર ઉપકાર કર્યો છે.દિકરીના જન્મથી સૌથી વધારે ખુશ પિતા હોય છે. નાન૫ણથી જ સૌથી વધારે દિકરીની કાળજી પિતા લે છે. દિકરી ૫ણ પિતાની સૌથી વધારે કાળજી લે છે.

દીકરી અભિશાપ નથી વરદાન છે

દીકરી સૃષ્ટિનો મૂળ આધાર છે

દીકરી ૫રમાત્માએ આપેલું વરદાન છે, આર્શીવાદ છે.આજે તમામ ક્ષેત્રોમાં દીકરીઓ દીકરાઓ કરતાં ઘણી આગળ રહે છે.કુદરત દરેકને દીકરી નથી આપતા એ તો પૂર્વ જન્મના પુણ્યના ફળ રૂપે જ મળે છે.આજ ની દીકરીઓ ભણી-ગણીને દિકરા સમોવડી બને છે.દીકરીઓ પોતાની કારકિર્દી પ્રત્યે સભાન છે.નોકરી અને પરિવાર વચ્ચે સમતોલન જાળવી પોતાની બંને ફરજ બખૂબી નિભાવે છે.અત્યારના સમયમાં દીકરીઓ શું નથી કરી શકતી અત્યારે દરેક ક્ષેત્રમાં તે પુરુષ સમોવડી બનીને કાર્યરત છે.

માતા-પિતાનું વહાલસોયુ રતન છે દીકરી

એક અવતારમાં બે કૂળ ઉજાળનાર છે દીકરી.

Post a Comment

0 Comments