પ્રજાસત્તાક દિન નો નિબંધ/૨૬ મી જાન્યુઆરી નો નિબંધ/ગણતંત્ર દિવસ નો નિબંધ gantantra divas essay in gujrati

પ્રજાસત્તાક દિન નો નિબંધ/૨૬ મી જાન્યુઆરી નો નિબંધ/ગણતંત્ર દિવસ નો નિબંધ  gantantra divas essay in gujrati

26 મી જાન્યુઆરી ગુજરાતી નિબંધ || ૨૬ મી જાન્યુઆરી નિબંધ || ૨૬ મી જાન્યુઆરી નું મહત્વ || ગણતંત્ર દિવસ વિશે નિબંધ || ગણતંત્ર દિવસનો નિબંધ || ગણતંત્ર દિવસ વિશે માહિતી || ૨૬ મી જાન્યુઆરીનો નિબંધ || ૨૬ મી જાન્યુઆરીનું મહત્વ || ગણતંત્ર દિવસનું મહત્વ || ધ્વજ વંદન || દેશ ભક્તિ || દેશ ભક્તિ ગીત || દેશ પ્રેમ || 26 mi january no nibandh || 26 mi january vishe mahiti || 26 mi january nu mahtva || prajasattak parv vishe nibandh || prajasattak parv vishe mahiti || prajasattak parv no nibandh gujarati language || prajasattak parv nibandh gujarati

“આ વાત હવાઓને કહી રાખજો,

   પ્રકાશ હશે, બસ ચિરાગોને જલાવી રાખજો,

 લોહી આપીને રક્ષા અમે જેની કરી છે,

   એવા તિરંગાને દિલમાં વસાવી રાખજો…..”



ભારત ની પ્રજા ઉત્સવ પ્રિય છે, આથી ભારત માં વર્ષ દરમિયાન અસંખ્ય તહેવારો ની ઉજવણી થાય છે. જેમા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રિય તહેવારો નો સમાવેશ થાય છે. 15 મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આપણાં રાષ્ટ્રીય તહેવારો છે. અને આ તહેવારો કશ્મીર થી કન્યાકુમારી સુધી સમગ્ર ભારત ભરમાં ખૂબ હર્ષોલાસ થી ઉજવાઇ છે.

देश की हिफाजत मरते दम तक करेंगे
दुश्मन की हर गोली का हम सामना करेंगे
आजाद हैं और आजाद ही रहेंगें
जय हिन्द !!

15 મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયા બાદ આટલા મોટા દેશ ની પ્રજા ની સુખાકારી અને સલામતી માટે તથા દેશ ના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશ ના લોકો નું પોતીકું બંધારણ ની રચના કરવા માટે એક બંધારણ સમિતિ ની રચના કરવામાં આવી. ભારત દેશ માટે એક ઉમદા બંધારણ નિર્માણ પામે તે હેતુ થી બંધારણ સમિતિ એ દુનિયા ના વિવિધ દેશો ના બંધારણ નો અભ્યાસ કરી ને આપણાં બંધારણ ની રચના કરી. અને 26 જાન્યુઆરી એ આ બંધારણ ભારત ની જનતા યે અપનાવી ને એક નવા યુગ ની શરૂઆત કરી. આ દિવસ એટલે 26 જાન્યુઆરી અને આ દિવસ ભારત ની જાનતા માટે સ્વાભિમાન નો દિવસ હતો.

चूमा था वीरों ने फांसी का फंदा
यूँ ही नहीं मिली थी आजादी खैरात में

પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરી, જે ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું, અને ભારત સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો. ભારત 15 મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ સ્વતંત્ર તો થયો, પરંતુ તેની પાસે પોતાનું કાયમી બંધારણ નહોતું. તે સમયે વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1935 પર આધારિત લેખ મુજબ, દેશ ગુજરાતી જ્યોર્જ પાંચમાના બ્રિટિશ આધિપત્ય અને દેશના વડા એવા સર્વોચ્ચ પદ “ગવર્નર જનરલ”ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારોબાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતના બંધારણની રચના કરવા માટે ડોક્ટર આંબેડકર ના ચેરમેન પદ હેઠળ એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું, અને ચોથી નવેમ્બર ૧૯૪૭ના રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યું. આ બંધારણનો સ્વીકાર કરતાં પહેલા ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસ સુધી ચાલ્યું. કેટલાય વિચાર વિમર્શ, કેટલીએ મીટીંગો અને કેટલાય સુધારાઓ પછી 308 સભ્યોની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ આ દસ્તાવેજોની બે નકલો પર હસ્તાક્ષર કર્યા. જેમાંની એક હિન્દી ભાષામાં હતી, અને બીજી અંગ્રેજી ભાષામાં. તેના બે દિવસ પછી ભારતનું બંધારણ કાયમ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. આમ ભારતનું બંધારણ 26 જાન્યુઆરી ૧૯૫૦થી અમલમાં આવ્યું, અને રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. આ બંધારણની મોટાભાગની જોગવાઈઓ સામાજિક ક્રાંતિને ધ્યાનમાં રાખીને રચવામાં આવેલી છે.

मैं भारतवर्ष का हरदम अमिट सम्मान करता हूँ
यहाँ की चांदनी मिट्टी का ही गुणगान करता हूँ,
मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की,
तिरंगा हो कफ़न मेरा, बस यही अरमान रखता हूँ।

આપણા બંધારણે ભારતના દરેક નાગરિકને સમાન અધિકાર આપીને મોટા-નાના, અમીર-ગરીબ, ગોરા-કાળા, જાતિ-ધર્મ, લિંગના ભેદભાવનો અંત લાવ્યો. 1930 થી, ભારતના ક્રાંતિકારીઓ ભારતને બંધારણ ધરાવતો દેશ બનાવવા માંગતા હતા. આઝાદી પછી, 28 ઓગસ્ટ 1947ની બેઠકમાં એક મુસદ્દા સમિતિને ભારતના કાયમી બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું.

खून से खेलेंगे होली,
अगर वतन मुश्किल में है
सरफ़रोशी की तमन्ना
अब हमारे दिल में है,,

4 નવેમ્બર 1947ના રોજ, ભારતીય બંધારણનો મુસદ્દો ડૉ. બી.આર. આંબેડકરની અધ્યક્ષતામાં ગૃહમાં મૂકવામાં આવ્યો હતો. તેને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં લગભગ ત્રણ વર્ષ લાગ્યા અને આખરે 26 જાન્યુઆરી 1950 ના રોજ તેના અમલીકરણ સાથે રાહ જોવાનો સમય સમાપ્ત થયો. 

ऐ मेरे वतन के लोगों तुम खूब लगा लो नारा
ये शुभ दिन है हम सब का लहरा लो तिरंगा प्यारा
पर मत भूलो सीमा पर वीरों ने है प्राण गँवाए
कुछ याद उन्हें भी कर लो जो लौट के घर न आये…

26 જાન્યુઆરી 1950 ના રોજ, આપણો દેશ ભારત એક સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, સમાજવાદી અને લોકશાહી, પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, એટલે કે ભારત હવે સ્વતંત્ર છે અને તેના પર કોઈ બાહ્ય શક્તિ શાસન કરશે નહીં. આ જાહેરાતની સાથે જ દિલ્હીના રાજપથ પર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને પરેડ અને રાષ્ટ્રગીત સાથે સમગ્ર ભારતમાં ઉજવણીનો માહોલ શરૂ થયો હતો.

मुझे ना तन चाहिए, ना धन चाहिए
बस अमन से भरा यह वतन चाहिए
जब तक जिन्दा रहूं, इस मातृ-भूमि के लिए
और जब मरुँ तो तिरंगा कफ़न चाहिये

 26 જાન્યુઆરી ભારત નો ગૌરવ વંતો દિવસ છે. ભારત ભાર માં આ દિવસે ધૂમધામ થી ઉજવણી કરવા માં આવે છે. દેશના તમામ વિશ્વ વિધ્યાલયો, સરકારી ઓફિસો, સ્કૂલો વગેરે તમામ જગ્યાએ તિરંગો જંડો ફરકાવવા માં આવે છે. સ્કૂલ કોલેજો માં વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમો નું આયોજન થાઈ છે. અને હર્ષોલસ થી ઉજવણી કરવા માં આવે છે. અલગ અલગ જગ્યાએ સાંસ્ક્રુતિક કાર્યક્રમો નું આયોજન પણ થઈ છે. અને રાજધાની દિલ્લી માં પણ જોરશોર થી મુખ્ય કાર્યક્રમો નું આયોજન થાઈ છે. દિલ્લી માં વિજય પથ પર દેશ ની સેના પોતાની જુસ્સેદાર પરેડ ના દર્શન કરાવે છે. અને રાષ્ટ્રપતિ 21 તોપો ની સલામી જીલે છે. આમ દિલ્લી માં ખૂબ રંગે ચેંગે ઉજવણી કરવા માં આવે છે.

देशभक्तों से ही देश की शान है
देशभक्तों से ही देश का मान है
हम उस देश के फूल हैं यारों
जिस देश का नाम हिंदुस्तान है

આપણને જે આઝાદી મળી છે તે મેળવવા માટે ઘણા ક્રાંતિકારીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. એક સમય એવો હતો જ્યારે ભારત અંગ્રેજોની ગુલામીમાં હતું. પરંતુ આજે ભારત આઝાદ દેશ છે. એટલા માટે આપણું કર્તવ્ય છે કે આપણે આપણી સ્વતંત્રતા ન બગાડે. ભારતના વિકાસમાં તમારો સાથ આપો અને તેને વિકસિત દેશ બનાવો.

I Love My India

FAQs:

(1) આપણો દેશ ક્યારે આઝાદ થયો? 

જવાબ: 15 ઑગસ્ટ 1947 ના રોજ

(2) આપણો દેશમાં બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? 

જવાબ: 26 જાન્યુઆરી 1950 ના રોજ

(3) પ્રજાસત્તાક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 

જવાબ: 26 જાન્યુઆરીના રોજ

(4) ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 

જવાબ: 26 મી જાન્યુઆરીના રોજ

Post a Comment

0 Comments