ઓનલાઇન શિક્ષણના લાભ ગેરલાભ નિબંધ/ online shixan na labhalabh essay in gujrati

ઓનલાઇન શિક્ષણના લાભ ગેરલાભ નિબંધ/ online shixan na labhalabh essay in gujrati

ઓનલાઇન શિક્ષણના લાભ નિબંધ || ઓનલાઇન શિક્ષણના ગેરલાભ નિબંધ || ઓનલાઇન શિક્ષણના લાભ નો નિબંધ || ઓનલાઇન શિક્ષણના ગેરલાભ નો નિબંધ || ઓનલાઇન શિક્ષણના લાભ વિશે નિબંધ || ઓનલાઇન શિક્ષણના ગેરલાભ વિશે નિબંધ || ઓનલાઇન શિક્ષણના લાભ વિશે નિબંધ ગુજરાતી ભાષામાં || ઓનલાઇન શિક્ષણના ગેરલાભ વિશે નિબંધ ગુજરાતી ભાષામાં ||ઓનલાઇન શિક્ષણના લાભાલાભ નિબંધ || ઓનલાઇન શિક્ષણના લાભાલાભ નો નિબંધ || ઓનલાઇન શિક્ષણના લાભાલાભ વિશે નિબંધ ||  ઓનલાઇન શિક્ષણના લાભાલાભ નો નિબંધ ગુજરાતી ભાષામાં || ઓનલાઇન શિક્ષણના લાભાલાભ નો ગુજરાતી નિબંધ || ઓનલાઇન શિક્ષણના લાભાલાભ વિશે નિબંધ ગુજરાતી ભાષામાં || ઓનલાઇન શિક્ષણનું મહત્વ || ઓનલાઇન શિક્ષણનું મહત્વ નિબંધ || ઓનલાઇન શિક્ષણનું મહત્વ ગુજરાતી ભાષામાં નિબંધ || ઓનલાઇન શિક્ષણનું મહત્વ નિબંધ ગુજરાતી ભાષામાં || online shixan na labh nibandh || online shixan na labh gujarati nibandh || online shixan na labh vishe nibandh gujrati bhashama || online shixan na gerlabh ||online shixan na gerlabh no nibandh ||online shixan na gerlabh vishe nibandh gujrati bhashama || online shixan na gerlabh essay in gujarati language ||online shixan na gerlabh vishe nibandh gujrati bhashama ||online shixan na fayada || online shixan na fayada nibandh || online shixan na fayada gujarati nibandh || online shixan na fayada essay in gujarati language || online shixan na fayada nibandh gujrati bhashama || online shixan na gerfayda || online shixan na gerfayda nibandh || online shixan na gerfayda nibandh gujrati bhashama || online shixan na gerfayda gujarati nibandh || online shixan na labhalabh nibandh || online shixan na labhalabh essay in gujarati language || online shixan na labhalabh gujarati nibandh || online shixan na labhalabh essay 

વર્ષોથી બોર્ડ અને ચોકથી ભણાવતા શિક્ષકો આજે પોતે વિદ્યાર્થી બની નવી ટેક્નોલોજીને શિખી વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણાવી તેમની સાથે બને તેટલા જોડાવવાની કોશીશ કરી રહ્યા છે. તદુપરાંત નવી શિક્ષણ નિતીમાં પણ આવેલા બદલાવને અપનાવી રહ્યા છે.




આપણે ઓનલાઇન શિક્ષણને આધુનિક શિક્ષણનું સૌથી તાજેતરનું સ્વરૂપ કહી શકીએ છીએ, જેમાં બાળક કોશો માઇલની મુસાફરી કરી બ્લેક બોર્ડની સામે બેસી અભ્યાસ કરવાને બદલે, ઇન્ટરનેટ દ્વારા તેના શિક્ષક સાથે ઘરે બેસીને વર્ચુઅલ વર્ગમાં જોડાઇ શકે છે.

ઓનલાઇન શિક્ષણના મહત્વને નકારનારા શિક્ષણવિદોએ પણ કહ્યું કે કોરોનાના કારણે અવ્યવસ્થિત શિક્ષણ પ્રણાલીને પાટા પર લાવવાનો એકમાત્ર વિકલ્પ ”ડિજિટલ શિક્ષણ” છે. આજે પણ બાળકો શાળાઓમાં જઇ શકતા નથી. શિક્ષકો તેમને ઓનલાઇન શિક્ષણ માઘ્યમ દ્વારા ઘરે બેઠા ભણાવે છે.

ઓનલાઇન શિક્ષણ એ પરંપરાગત યુનિવર્સિટીઓનો એક ખાસ વિકલ્પ છે, ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ વાસ્તવિક અભ્યાસક્રમો લેવા માટે સમય અને પૈસા આપી શકતા નથી.વિદ્યાર્થીઓને તેમના પોતાના સમયમાં અભ્યાસ કરવાની તક છે અને ખાસ કરીને મફતમાં.ઓનલાઈન શિક્ષણ વર્ગખંડ આધારિત શિક્ષણ કરતાં વધુ લવચીક હોવાથી, વિદ્યાર્થીઓ તેમની ગતિથી સામગ્રી દ્વારા કાર્ય કરી શકે છે. જે લોકોને ખ્યાલને સમજવા માટે વધુ સમયની જરૂર હોય છે તે તે લઈ શકે છે. જે લોકો ઝડપથી કામ કરવા માંગે છે તે કરી શકે છે.ઓનલાઇન ક્લાસ માં બાળકો ને મુશ્કેલી હોય તો બાળકો એનું રેકોર્ડિંગ કરી ને બીજી વાર રેકોર્ડ કરેલું સાંભળી ને શીખી શકે છે. ઓનલાઇન શિક્ષણ થી સમય અને ખર્ચ બંને બચી શકે છે. ઓનલાઇન શિક્ષણ થી આવવા અને જવા માં જે સમય વપરાય છે તે બચી શકે છે. અને બચેલા સમય નો તમે સારી રીતે ઉપયોગ કરી શકો છો.ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ દેશની તમામ શાળાઓ અને યુનિવર્સિટીઓએ અપનાવવાની જરૂર છે. સમગ્ર દેશના સ્ટુડન્ટ્સ માટે ઓનલાઇન ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ છે, જેનાથી અસમાનતા ઘટાડી શકાય છે.ઓનલાઇન ક્લાસિસ અને ડિજિટલ મિડિયા દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાથી આત્મ નિર્ભરતા મિશનને પણ મદદ મળશે.

કોરોના ની મહામારી ના કારણે દેશ માં શિક્ષણ કાર્ય બંધ છે. અને બાળકો નું શિક્ષણ ના બગડે અને બાળકો ને કોરોના થી બચાવવા માટે ઓનલાઇન શિક્ષણ જ એક વિકલ્પ છે. બધીજ શાળાઓ માં અત્યારે ઇન્ટરનેટ ના ઉપયોગ થી બાળકો ને ઓનલાઇન શિક્ષણ જ અપાય છે.

ઓફલાઈન શિક્ષણ એટલે કે જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે ભણાવતા ત્યારે શિક્ષક વિદ્યાર્થીઓના ચહેરા પરના હાવભાવ પરથી કોઈ મૂંઝવણ કે પ્રશ્ન હોય તે જાણી શકતા હતા. જ્યારે ઓનલાઇન શિક્ષણમાં શિક્ષકો તે જાણી શકતા નથી. સતત ચાર-ચાર કલાક સુધી ઓનલાઈન લેક્ચર ભરવા પડે છે. જેથી તેઓ શારીરિક અને માનસિક તાણ અનુભવે છે.ચાર-પાંચ કલાક સુધી ઓનલાઇન લેક્ચર ભરતા હોવાથી આંખો પણ ખેંચાય છે.ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓ બહાના બનાવતા પણ થઈ ગયા છે કે, નેટવર્ક પ્રોબ્લેમ છે અથવા ઇન્ટરનેટ પૂર્ણ થઇ ગયું છે.દરેક વિદ્યાર્થી પાસે તેની સગવડ હોય તે જરૂરી નથી માટે ગરીબ બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જાય છે.

Post a Comment

0 Comments