શહિદ ભગતસિંહ નિબંધ/ shahid bhagatsinh essay in gujrati
જલીયાવાલા બાગ હત્યાંકાંડ સમયે અંગ્રેજોએ હજારો નિર્દોષો પર ગોળીબાર કર્યો. આ જોઈ તેમનું મન ખુબ જ હચમચી ગયું હતું. આથી ત્યાં પડેલા શહીદોના લોહીને અડીને અંગ્રેજોને ભગાડવાની કસમ લીધી.જલિયાવાલા બાગની ઘટના જ્યારે ઘટી ત્યારે તેમની ઉંમર માત્ર 12 વર્ષની હતી.
ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ અને અન્ય પ્રમુખ ક્રાંતિકારીઓ સાથે મળીને કાકોરી કાંડ ઘટનાને અંજામ આપ્યો હતો.
સાઇમન કમીશનને કારણે લાલા લજપતરાયનું મૃત્યું થયું હતું. તેથી ભગતસિંહ અને રાજગુરુએ ભેગા મળીને સાયમન કમીશનની હત્યા કરી હતી.બ્રિટીશ ગવર્મેન્ટ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાથી તેમની મિત્રો સહિત ધરપકડ કરાઈ.શહિદ ભગત સિંહ, રાજગુરૂ, અને સુખદેવને નક્કી કરવામાં આવેલા સમયથી એક કલાક પહેલા જ ફાંસી આપી દેવામાં આવી હતી.1929માં એ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને શિવારામને ફાંસી અપાઈ.
1931માં ફાંસી થઈ એ વખતે જ ઝવેરચંદ મેઘાણી આ પંક્તિઓ 'ફૂલમાળ' કવિતામાં લખી હતી. આ કવિતા થકી મેઘાણીએ ભગતસિંહને અંજલિ આપી છે.
"વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળા
પે'રીને પળ્યો પોંખણે હો…જી"
FAQs:
(1) ભગતસિંહનો જન્મ ક્યારે અને ક્યા થયો હતો?
જવાબ: જન્મ ૨૭ સપ્ટેમ્બર ૧૯૦૭ના રોજ લાયલપુર જિલ્લાના બંગામાં થયો હતો . જે હાલ પાકિસ્તાનમાં છે.
(2) ભગતસિંહના માતા-પિતાના નામ જણાવો.
જવાબ:પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી
(3) ઇંકલાબ જિંદાબાદનું સૂત્ર કોણે આપ્યું?
જવાબ: ભગતસિંહ
0 Comments