સોશિયલ મીડિયા ફાયદા-ગેરફાયદા નિબંધ/social media fayda-gerfayda essay in gujrati

સોશિયલ મીડિયા ફાયદા-ગેરફાયદા નિબંધ/social media fayda-gerfayda essay in gujrati

સોસિયલ મિડિયાનાં ફાયદા નિબંધ || સોસિયલ મિડિયાનાં ફાયદા નો નિબંધ || સોસિયલ મિડિયાનાં ફાયદા વિશે નિબંધ || સોસિયલ મિડિયાનાં ફાયદા વિશે નિબંધ ગુજરાતી ભાષામાં || સોસિયલ મિડિયાનાં ફાયદા વિશે ગુજરાતી નિબંધ || સોસિયલ મિડિયાનાં ગેરફાયદા વિશે નિબંધ || સોસિયલ મિડિયાનાં ગેરફાયદા નો નિબંધ || સોસિયલ મિડિયાનાં ગેરફાયદા વિશે નિબંધ ગુજરાતી ભાષામાં || સોસિયલ મિડિયાનાં ગેરફાયદા ગુજરાતી નિબંધ || સોસિયલ મિડિયાનાં લાભાલાભ નિબંધ || સોસિયલ મિડિયાનાં લાભાલાભ નિબંધ ગુજરાતી ભાષામાં || સોસિયલ મિડિયાનાં લાભાલાભ ગુજરાતી ભાષામાં નિબંધ || સોસિયલ મિડિયાનાં લાભાલાભ નો નિબંધ ગુજરાતી ભાષામાં || સોસિયલ મિડિયાનાં લાભાલાભ નો ગુજરાતી નિબંધ || social media na fayada niband || social media fayada niband gujarati || social media na fayada nibandh gujarati language || social media na fayada nibandh in gujarati language || social media gerfayada no nibandh || social media gerfayada no nibandh gujrati bhashama || social media na labhalabh || social media na labhalabh nibandh || social media na labhalabh nibandh gujrati bhashama || social media na labhalabh essay in gujarati language || social media labhalabh nibandh gujrati bhashama

વર્તમાન યુવા પેઢી આજકાલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે. જ્યારે આ થોડા ફાયદા આપે છે, ત્યાં કેટલાક ગેરફાયદા પણ છે જે ધ્યાનમાં લેવા યોગ્ય છે.એક સિક્કાની બે બાજુ હોય છે તેમ સોશિયલ મીડિયાના પણ સારા-ખરાબ પરિબળો છે.



સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ જ્ઞાન સંવર્ધનનું સાધન બને છે. સોશિયલ મીડિયાના વધતા ઉપયોગે  શિક્ષણમાં ઘણું પરિવર્તન લાવી દીધું છે તે બાબત સ્વયં સ્પષ્ટ છે. છતાં પણ તેના ઉપયોગ સંદર્ભે કેટલીક કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. સોશિયલ મીડિયાની હકારાત્મક અને નકારાત્મક એમ બંને અસરો જોવા મળે છે.સોશિયલ મીડિયા એ શિક્ષણમાં પરિવર્તન લાવનાર એક માધ્યમ તરીકે વિકસી રહ્યું છે ત્યારે તેના અનેક ફાયદા આપણને મળે છે.સોશિયલ મીડિયા બધા જ લોકો માટે હોવાથી તેમાં બધું વિષયવસ્તુ વિદ્યાર્થીઓ માટે યોગ્ય નથી તેનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેનો ઉપયોગ વ્યક્તિ આધારિત છે.

સોશિયલ મીડિયા દ્વારા તેઓ તેમના જૂના મિત્રો અને સહકર્મીઓ સાથે ફરી જાેડાઈ ગયા છે.સોશિયલ મીડિયાના કારણે વિશ્વ એક નાનું સ્થાન બની ગયું છે.જે લોકો શીખવાનું વલણ ધરાવે છે તેમના માટે સોશિયલ નેટવર્કિંગના ઘણા ફાયદા છે.ઇન્ટરનેટની ઉપલબ્ધતાએ આપણું જીવન ઘણું સરળ બનાવ્યું છે.ઓનલાઈન શોપિંગે વસ્તુઓની પસંદગી કરવી, ઓનલાઈન પેમેન્ટ કરવાનું ઘણું સરળ બનાવ્યું છે.ફેસબુક, ટ્વીટર, વ્હોટ્સએપ અને બીજી ઘણીબધી સાઈટ્સના માધ્યમથી લોકો પોતાની અભિવ્યક્તિને અનેક લોકો સુધી સરળતાથી પહોંચાડી શકે છે.સોશિયલ મિડિયાના માધ્યમથી ન્યૂઝ, દુનિયામાં બનતા બનાવો, રાજકીય માહિતીની આપ-લે, સંદેશાની આપ-લે વિગેરે સરળતાથી કરીને તમે તમારી જાતને અપડેટ રાખી શકો છો.વર્તમાન સમયમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ભણાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લે છે.

સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મનો વધુ પડતો ઉપયોગ બીજાં ઘણાં નકારાત્મક પરિણામ નોતરી શકે છે.સોશિયલ મીડિયાનો વધારે સમય માટે બિન વપરાશી ઉપયોગ વ્યસન રૂપ બની જાય છે.છેતરપિંડી ના કેસો પણ ઘણા બધા શક્ય બને છે. જેમકે બ્લેકમેઇલ, મની ફ્રોડ વગેરે.નેગેટિવ ન્યુઝ વ્યક્તિગત રીતે તેમજ ધંધા માં તમારી ઈમેજ એમ બનેં ને નુકશાન કરી શકે છે.વધુ પાડતા ઉપયોગ થી આરોગ્ય પર પણ નકારાત્મક અસર જોવા મળતી હોય છે.જો મોબાઈલ અથવા સોશિયલ મીડિયાના અન્ય માધ્યમો તમારા મોટા ભાગના સમયનો વ્યય કરતા હોય છે.જો વધુ ઉપયોગ કરવામાં આવે તો નુકસાન નોતરે છે.

Post a Comment

0 Comments