ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ રિઝલ્ટ ૨૦૨૩ || standard 12 general stream result 2023

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ રિઝલ્ટ ૨૦૨૩ || standard 12 general stream result 2023 


 ધોરણ ૧૨ રિઝલ્ટ || ધોરણ ૧૨ પરિણામ||ધોરણ ૧૨ પરિણામ ૨૦૨૩||ધોરણ ૧૨ રિઝલ્ટ ૨૦૨૩ ||ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ રિઝલ્ટ || ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ રિઝલ્ટ ૨૦૨૩||ધોરણ ૧૨ આર્ટ્સ પરિણામ||ધોરણ ૧૨ આર્ટસ રિઝલ્ટ||ધોરણ ૧૨ આર્ટ્સ પરિણામ ૨૦૨૩ ||ધોરણ ૧૨ આર્ટ્સ રિઝલ્ટ ૨૦૨૩||ધોરણ ૧૨ કોમર્સ પરિણામ||ધોરણ ૧૨ કોમર્સ રિઝલ્ટ||ધોરણ ૧૨ કોમર્સ પરિણામ ૨૦૨૩ ||ધોરણ ૧૨ કોમર્સ રિઝલ્ટ ૨૦૨૩ ||ધોરણ ૧૨ કોમર્સ પ્રવાહ રિઝલ્ટ ૨૦૨૩|| dhoran 12 results||dhoran 12 result 2023||dhoran 12 general stream result ||standard 12 general stream result 2023||standard 12 samanya pravah result||standard 12 samanya pravah result 2023||dhoran 12 samanya pravah result 2023||dhoran 12 arts result||dhoran 12 arts result 2023||dhoran 12 arts parinam ||dhoran 12 arts parinam 2023 ||dhoran 12 commerce result||dhoran 12 commerce result 2023|| dhoran 12 commerce parinam 2023

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પરિણામ 2023



ધોરણ-12નું પરિણામ 2023: માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 (એચ.એસ.સી) પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.31-05-2023 ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

ધણા લાંબા સમયથી વિદ્યાર્થીઓ તથા વાલીઓ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પરિણામ ની રાહ જોઈ રહ્યા છે. ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ જાહેર થયા બાદ ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પરિણામ હજી જાહેર થયું નથી તો વાલીઓ પોતાના બાળકોનું ધોરણ ૧૨ નું પરિણામ જાણવા ખુબ જ ઉત્સુક જોવા મળી રહ્યા છે. 

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(seat number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ Whatsapp no. 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

ધોરણ ૧૨ એ બાળકોના ભવિષ્ય તથા કેરિયર માટે ખુબ જ મહત્વનું ગણવામાં આવે છે. ધોરણ ૧૨ ની પરિક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. ધોરણ ૧૨ ઘણી નોકરીઓ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ધોરણ ૧૨ નું પરિણામ વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ SSCરોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે.

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સાયન્સ રિઝલ્ટ જાહેર થયા બાદ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પરિણામ ટુંક સમયમાં જાહેર થાય તેવી શક્યતા ઓ વરતાય રહી છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સાયન્સ પરિણામ સારું આવ્યા બાદ હવે વિદ્યાર્થીઓ તથા વાલીઓની નજર ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પરિણામ પર મંડાયેલી છે. આશા રાખીએ કે તે પરિણામ પણ ખુબ જ સારું આવશે. 

ધોરણ ૧૨ ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાણવા માટે ઓફિસિયલ વેબસાઈટ પર આધાર રાખવો. અંહી આપેલી માહિતી સોસિયલ મિડિયા પર ઉપલબ્ધ માહિતી ને આધારે મુકી છે, તો માત્ર અમારી સાઈટ પર આધાર ન રાખવો. છતાં પણ જો કોઈ ભુલ હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરજો, જેથી ભુલ સુધારી શકાય અને ક્ષતિરહિત માહિતી પુરી પાડી શકાય. 

Best of luck

મહત્વપૂર્ણ લિંક:

 👉ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પરિણામ નોટીફિકેશન : click here


👉ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ વોટ્સએપ દ્વારા પરિણામ: click here


👉ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પરિણામ જોવા માટે: click here


👉ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પરિણામ બુકલેટ (પરિણામ એનાલિસિસ) :click here 

Post a Comment

0 Comments